કરણ જોહર અને એમની પાર્ટીઓ હમેશા ચર્ચામા રહે છે ક્યારેક તો એવું લાગે છેકે કરણ જોહરને ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરવાનું બહાનું જોઈએ આ વખતે મોકો હતો ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મેહતાનો જન્મદિવસ એમના જન્મ દિવસ ઉજવવા માટે કરણ જોહરે આ પાર્ટીનું આયોજન કર્યું હતું.
હવે પાર્ટી કરણ જોહરની હતી એટલે ગ્લેમરની તો લાઈનો લાગવાની જ અહીં આ દરમિયાન પાર્ટીમાં બધાની નજર ગ્લેમર અનન્યા પાંડે રહી હતી અપૂર્વની પાર્ટીમાં અનન્યા બ્લેક કલરનો ટૂંકો ડ્રેસ પહેરીને પહોંચી હતી નેટ ડિઝાઈનમાં અનન્યા બ્લેક ડ્રેસમાં અનન્યા એક મોડલની જેમ પોઝ આપતી જોવા મળી.
આ ફોટો સોસીયલ મીડિયામાં આવતાજ વાઇરલ થઈ ગયા હતા જેને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે જણાવી દઈએ તેના શિવાય આ પાર્ટીનો એક વિડિઓ પણ સામે આવ્યો છે જેમાં અનન્યા પાંડે સાઉથના સ્ટાર વિજય દેવરકોંડા સાથે ગપ્પા મારતી જોવા મળી હતી તે વિડિઓ પણ સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.