બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અનન્યા પાંડે આ દિવસોમાં પોતાની હોટ અને બોલ્ડ લુક થી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે પોતાના ફિલ્મી કેરિયરની ની શરૂઆત ધ સ્ટુડન્ટ ઓફ ધ યર થી કરનાર ફિલ્મ અભિનેતા ચંકી પાંડે ની લાડલી અનન્યા પાંડે એ આવનાર સમયમાં પતિ પત્ની ઔર વો અને ગહેરાઈયા જેવી.
ફિલ્મોમાં આબેહુબ દમદાર અભિનય થકી ખુબ લોકચાહના મેળવી પરંતુ સાલ 2022 માં આવેલી ફ્લોપ ફિલ્મ લાઈગર તેના કેરીયર માટે નુકસાનકર્તા રહી પરંતુ અનન્યા પાંડે એ હિંમત ના હારતા ખુબ સખત જીમ વર્કઆઉટ થકી કર્વી અને બોલ્ડ ફીગર સાથે ડાન્સ ક્લાસીસ ના સતત અધ્યયન સાથે ફરી ફિલ્મ.
ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ચુકી છે તાજેતરમાં અભિનેત્રી અનન્યા પાંડે ખુબ જ શાનદાર અંદાજમાં જીમ બહાર સ્પોટ થઈ હતી ઓપન હેર લાઈટ મેકઅપ માં ખુબ જ સુંદર લાગી રહી હતી અનન્યા એ વાઈટ પારદર્શક ટોપ અને બ્લેક જીમ ફિટ ટ્રેક પેન્ટ પહેરેલું હતુ જેમા તે ખુબ જ બોલ્ડ અને હોટ લાગી રહી હતી.
ગ્લેમર અંદાજમાં તેને પોતાનું કર્વી ફિગર ફોન્ટ કરીને પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો અને તેના બેકસાઈટ નો ઉભાર જોતા ફેન્સ દિવાના બન્યા હતા તેના યૌવનનો ઉભાર અને કાતીલાના અદાઓ સાથે ફોન્ટ કરેલું આકર્ષક ફિગર નો જાદુ જોઈ ફેન્સ મદહોશ બન્યા હતા.
અનન્યા પાંડે આબેહુબ સ્વર્ગ ની મેનકા જેવી લાગી રહી હતી તેની કાતીલાના જવાની જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેને સુદંર સ્માઈલ સાથે પેપરાજી સામે પોઝ આપ્યા હતા તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ હતી જેના પર ફેન્સ ફિદા થયા હતા અને તેની આ તસવીરો પર લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.