Cli

કંઈ વધુ દેખાય ન તેના માટે અનન્યા પાંડે કેમરા સામે આગળથી ડ્રેસ પકડીને સીડી નીચે ઉતરી વિડિઓ થયો વાઇરલ…

Bollywood/Entertainment Breaking

અનન્યા પાંડે અત્યારે એમની આવનાર ફિલ્મ ગહેરાઈયાનું પ્રમોશન કરી રહી છે મુંબઈની અલગ અલગ જગ્યાએ પુરી ટીમ પ્રમોશન માટે પહોંચી રહી છે તેના વચ્ચે ગઈ કાલે અનન્યા મુંબઈની એક મોટી હોટેલમાં જોવા મળી જ્યાં તેમને લાલ કલરની ટૂંકી ડ્રેસ પહેરી હતી આ ડ્રેસમાં લાગી તો બહુ સુંદર રહી હતી.

પરંતુ આ ડ્રેસને લઈને અનન્યા ફિટ બિલકુલ ન હતી લાગી રહી તેની બોડી લેન્ગવેજે નક્કી કરી દીધું કે અનન્યા ખોટો ડ્રેસ પહેરીને આવી ગઈ અનન્યા હોટેલમાંથી નીકળીને જયારે મીડિયા સામે આવે છે અને સીડી નીચે ઉતરી રહી હોય છે ત્યારે પોતાની ડ્રેસને આગળથી પકડડિને ચાલે છે કારણ ડ્રેસ ઉપર ન આવી જાય.

ડ્રેસ એટલી ટૂંકી હતી અનન્યા ને લાગવા લાગ્યું કે કેમરો નીચેના અંગલમાં હશે તો કદાચ ઉપ્સ મોમેન્ટનો શિકાર થઈ થઈ જાઉં એ કારણ હતું મીડિયા સામે આવતા જ જ્યાં સુધી સિડી ઉતરી ન રહી ત્યાં સુધી અનન્યા એ પોતાની ડ્રેસને આગળથી પકડી રાખી અને અનન્યાનું આ અન્કમ્ફર્ટેબલ ડ્રેસ લોકોએ નોટિસ કર્યો હતો.

આ વિડિઓ તરતજ સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ ગયો હતો જેને વાઇરલ થયા બાદ લોકોએ અનન્યાને ટ્રોલ કરી હતી લોકોએ કહ્યું આવા પ્રકારના કપડામાં ફિટ જ નથી તો આવા પ્રકારના કપડાં કેમ પહેરવા જોઈએ લોકોને અનન્યાના કપડાં સાંભળવાની રીત સંઘર્ષ કહી દીધી હતી જેને લઈને લોકોએ તેને ટ્રોલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *