Cli

વિધુત જામવાલે પહેર્યો મંગેતરે ડિઝાઇન કરેલ એવું આઉટફિટ કે લોકોએ કર્યા ટ્રોલ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડના કમાન્ડો એટલે કે વિધુત જામવાલ પોતાના ફિટનેશન અને કમાલની એક્શનના લીધે જાણીતા છે તેઓ પોતાની ફિલ્મોમમાં જબરજસ્ત સ્ટંટના લીધે હંમેશા ચર્ચામા રહે છે અને ફેન્સ પણ એમની ખુબજ પ્રશંસા કરતા હોય છે પરંતુ આ વખતે વિસાધુત જામવાલે એવું કંઈક પહેરી દીધું છે જેના લીધે તેઓ ટ્રોલ થઈ રહ્યા છે.

હકીકતમાં આ ડિઝાઇન એમની મેંગેતર નંદિતા મહતાનીએ ડિઝાઇન કર્યું હતું હાલમાં બંનેને સાથે જોવા મળ્યા હતા પરંતુ વિધુત જામવાલના આઉટફિટ બધાનું ધ્યાન દોર્યું હતું અને પોતાના આ કપડાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા જણાવી દઈએ વિધુત જામવાલ પોતાની મેંગેતર સાથે.

ટાઈમ પસાર કરવા બહાર નીકળ્યા હતા આ દરમિયાન વિધુત જામવાલ અને નંદિતા સાથે જોવા મળ્યા હતા જેના કેટલાક ફોટો અને વિડિઓ સોસીયલ મીડિયામાં વિરલ ભાયાણી પેજ પર શેર થયા હતા જ્યાં જામવાલનો આ પ્રકારની આઉટફટિ જોઈને ફેન્સ પણ દંગ રહી ગયાં હતાં અને જામવાલને ટ્રોલ કરવા લાગ્યા હતા.

જયારે વિધુત જામવાલ મીડિયા સામે હતા ત્યારે પણ મીડિયા કર્મીએ પૂછી લીધું હતું કે સર આશું પહેરી લીધું તમે પરંતુ આ સવાલ વિધુતને સારો લાગ્યો ન હતો જેના જવાબમાં વિઘુંતે સ્માઈલ આપતા કહ્યું ડ્રેસ એ માર્શલ આર્ટ્સ યોદ્ધા માસ્ટરના કપડાં છે અને તેને એમની પત્નીએ ડિઝાઇન કર્યો છે તેવું પણ જણાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *