આવો સમય પણ આવશે કોઈએ વિચાર્યું પણ ન હતું 19 વર્ષના મશહૂર ટિક્ટોકરે 76 વર્ષની મહિલાને ન માત્ર પોતાની ગર્લફ્રેન્ડ બનાવી પરંતુ લગ્ન માટે પ્રપોઝ પણ કરી દીધું છે હકીકતમાં સોસીયલ મીડિયામાં ટિક્ટોકર જીસપી ડિયાનાની પોતાની દાદીમાં સમાન ઘરડી મહિલાને લગ્નનો પ્રપોઝ કરતો વિડિઓ વાયરલ થઈ રહ્યો છે.
ઇટલીમાં રહેતા જીસપીએ તો સોસીયલ મીડિયામાં જાણે આ!ગ લગાવી દીધી છે વિડીઓમાં જોઈ શકાય છેકે જે રીતે 19 વર્ષના યુવકે 76 વર્ષની ઉંમરની પોતાની ગર્લફ્રેન્ડને દિલ વાળા ફુગ્ગા આપતા કિસ કરતા વીડિઓ શેર કર્યો અને કેપશનમાં લખ્યું આ અમારા લાંબા રિલેશનશિપની શરૂઆત છે જણાવી દઈએ.
પહેલા પણ ટિક્ટોકર જીસપીએ આ વૃદ્ધ મહિલા સાથે ફોટો અને વિડિઓ શેર કર્યા હતા પરંતુ કોઈને ખબર ન હતી કે તેઓ તમેની ગર્લફ્રેન્ડ હશે બધાને હતું કે આ કોઈ માત્ર ફોટો અને વિડિઓ જ શેર કરતા હશે પરંતુ જયારે પોતાના સબંધનું પ્રુફ આપતા જીસપીએ ફોટોમાં કિસ કરતા એક ફોટો શેર કરી અને સાથે તેણે.
કેપશનમાં લખતા પૂછ્યુંકે શું તમે મારી ધર્મપત્ની બનશો ત્યારે બધા તેને જોઈને દંગ રહી ગયા જયારે લોકો જીસપીને ટ્રોલ કરવા લાગ્યા અહીં કેટલાક લોકો પૂછી રહ્યા છેકે કેટલા પૈસા છે ઘરડી દાદી જોડે અહીં બધા આરોપ લગાવી રહ્યા છેકે જીસપીએ માત્ર પૈસા માટે જ લગ્ન કરી રહ્યો છે મિત્રો આ મામલે તમે શું કહેશો.