આમિર ખાનના એટલા ખરાબ દિવસો આવી ગયા છેકે જે લોકો કાલ સુધી એમના આગળ હાથ ફેલાવીને ઉભા હતા આજે આજ એમને હાથ બતાવી રહ્યા છે આમિર ખાનના એટલા ખરાબ દિવસો આવી ગયા છેકે એમની ફિલ્મ લાલ સીંગ ચડ્ડાને ઓટિટિ માટે કોઈ ખરીદી નથી રહ્યું 300 કરોડમાં બનેલ લાલસીંગ ચડ્ડા અત્યારે સુધી 94 કરોડની કમાણી કરી શકી છે.
આમિર કંઈપણ હાલતે પોતાનો ખર્ચો કાઢવા માંગે છે એટલે ઓટિટિ પ્લેટફોર્મ નેટફ્લિક્ષ અને એમેઝોન પ્રાઈમ પર વેચવા માટે છે પરંતુ એમની ફિલ્મ કોઈ ખરીદી રહ્યું નથી મીડિયા રિપોર્ટ મુજબ આમિર ખાન નેટફ્લિક્ષ સાથે વાત કરી રહ્યા હતા રિલીઝ પહેલા આમિર 150 કરોડની વાત કહી હતી અને નેટફ્લિક્ષ આગળ એ શરત.
રાખી હતી કે એમની ફિલ્મ 6 મહિના બાદ નેટફ્લિક્ષ પર રિલીઝ કરવામાં આવે પરંતુ હવે ફિલ્મની જે હાલત થઈ છે તેને જોતા નેટફ્લિક્ષએ આમિરને 150 કરોડની જગ્યાએ 50 કરોડજ આપવાની વાત કહી છે સાથે 6 મહિનાની શરતને પણ ઠુકરાવી દીધી છે તેના સબાદ આમિર ખાને પોતાનો ભાવ ઘટાડીને 125 કરોડ કરી દીધો હવે અન્ય એક રિપોર્ટ મુજબ આ ફિલ્મને,.
કોઈ ઓટિટિ ખરીદનાર નથી એટલે આ ફિલ્મને ઓટિટિ પ્લેટફોર્મ વુટ સિલેક્ટ પર રિલીઝ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે અને જો લાલસીંગ ચડ્ડા વુટ પર રિલીઝ થશે તો તેને ઓછા લોકો જ જોઈ શકશે કારણ કે ભારતમાં સૌથી વધુ સબક્રાઈબર ડિસ્નીપ હોસટસ્ટર અમેઝોન પ્રાઈમ અને નેટફ્લિક્ષ પાસે છે ત્યારે એવામાં લાલસીંગ ચડ્ડાને ભારે નુકશાન થશે.