બૉલીવુડ એક્ટર મલાઈકા અરોડા અને અર્જુન કપૂર ઇન્ડસ્ટ્રીઝના ચર્ચિત કપલમાંથી એક છે બંને ઘણીવાર મીડિયા સામે પાર્ટી અને ઇવેન્ટમાં સાથે સ્પોટ કરવામાં આવે છે એટલું જ નહીં મલાઈકા અને અર્જુનના લગ્નની અફવાઓ પણ ઘણીવાર મીડિયામાં જોવા મળે છે એવામાં તેને લઈને એક પોસ્ટ સામે આવી છે.
આ અફવાઓ ને લઈને અર્જુન કપૂરે સોસીયલ મીડિયામાં એક પોસ્ટ જાહેર કરી છે હકીકતમાં મલ્લિકા અને અર્જુન અત્યારે એકસાથે એક પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે એવામાં બંનેના લગ્નની અફવાઓ ચારે બાજુ સાંભળવા મળી રહી છે અફવાઓ સાંભળતાજ અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શેર કરી કંઈક જણાવ્યું છે.
અર્જુન કપૂરે પોસ્ટમાં લખતા કહ્યું સારું લાગે છે ત્યારે કે જયારે કોઈ મારી જિંદગીમાં મારા કરતા કોઈ વધારે જાણે છે બૉલીવુડ લાઇફથી જોડાયેલ સૂત્રો મુજબ જાણવા મળ્યું કે બંને કપલ આ વર્ષના અંત સુધી લગ્ન કરી શકે છે બંનેના લગ્ન ગ્રાન્ડ નહીં પરંતુ સાધારણ હશે જેમાં એક્ટની ફેમિલી અને મિત્રો જ સામેલ થશે.