વરસાદને લઈને સૌથી મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ચોકાવનારી આગાહી ગુજરાતમાં હવામાન પલટા બાદ આજે પડી શકે છે વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હવામાનમાં આવી શકે છે પલટો ગાંધીનગર માણસા પ્રાંતીજ કડી આણંદમાં બપોરથી શાંત સુધીમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. લગભગ આજ બપોરથી શાંત સુધીમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલા ભાગોનો હવામાન પડકાવા શક્યતા રહે છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો ગાંધીનગર ગાંધીનગર માણસા કાતેજ તેમજ કાળી અને હિંમતના કોક ભાગ સાબરકાઠાના કેટલાક ભાગો તેમજ લગભગ આણંદના આણંદના ભાગો મધ્ય ગુજરાતના અન્ય ભાગો આજ મુજથી શાંત સુધીમાં કેટલાક ભાગમાં સાંટા પડવાની શક્યતા રહે છે.
હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાનો કહેર યથાવત છે ચો તરફ જોવા મળ્યા છે બરફના ગંજ સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે રસ્તાઓ ઉપર જામ્યા છે બરફના ઢગલા મનાલી અને સોલાન વેલીમાં વહેલી સવારથી અવિરત થઈ રહેલ હિમવર્ષાને કારણે પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે જો કે સતત હિમવર્ષાને કારણે વાહન ચાલકો સહિત અનેક લોકો અધવચ્ચે અટવાઈ ગયા છે અનેક વાહન ઉપર જોવા મળ્યા છે બરફના ઢગલા તો વૃક્ષો ઉપર પણ પથરાય છે બરફની ચાદર હવે અત્યારે હિમાચલ પ્રદેશના ના મનાલીમાં છીએ અને સ્નોફોલ અત્યારે ફરી શરૂ થયો છે. જ્યાં નજર કરીએ ત્યાં હિમવર્સા હિમવર્સા જોવા મળી રહી છે. જે સહેલાણીઓ છે તે દૂર દૂરથી આવી રહ્યા છે. અદભુત માહોલ જોવા જોઈ રહ્યા છે
આપ જો એ જ પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે તમામ જે વૃક્ષો છે તે વૃક્ષો પર પણ બરફ અત્યારે જોવા મળી રહ્યો છે જે બરફના જે પહાડો અત્યારે જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં હોટલ ઉપર સહેલાણીઓ પણ જોવા મળી રહ્યા છે. હોટલ ઉપર બરફ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં જે બરફ મરસાની જે મજા માણવા જે આવ્યા છે સેલાણીઓ તે મજા પણ લઈ રહ્યા છે આપને દ્રશ્ય પણ બતાવીશ કે આ હોટલનો જે ઉપરનો ભાગ છે ત્યાં પણ બરફ જ બરફ જોવા મળી રહ્યો છે. સ્નોફોલ ચાલુ હોવાથી બરફના અત્યારે થર જામતા જોવા મળી રહ્યા છે. પેલું બાસ્કેટબોલ ગ્રાઉન્ડ છે ત્યાં પણ બરફ જામેલો જોવા મળી રહ્યો છે અને જે વૃક્ષો છે તેના પાન ખરી ગયા છે અને તેના પર અત્યારે બરફ જ જોવા મળી રહ્યો છે. આમ હિમાચલ પ્રદેશના હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે પહેલી બીજી અને ત્રીજી તારીખે ભારી સ્નોફોલ થવાનો છે અને તે પ્રમાણે જ અત્યારે ભારી સ્નોફોલ થઈ રહ્યો છે.
લોકો મજા તો માણી રહ્યા છે પરંતુ અનેક લોકો અટવાયા પણ છે રસ્તાઓ પર પણ બરફ હોવાથી અત્યારેફોર બાય ફોર ગાડીઓને જ પરમિશન આપવામાં આવી છે. અન્ય ગાડીઓને ઉપર આવતા રોકવામાં આવી રહી છે. કિશોર તુવર ન્યુઝ 18 ગુજરાતી મનાલી મહેસાણાના ઊંઝા તળાવમાં ડૂબતા યુવક માટે ફાયર બ્રિગેડ દેવદૂત સાબિત થઈ છે ફાયર બ્રિગેડની ટીમને કોલ મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તળાવમાં ડૂબી રહેલી 47 વર્ષીય યુવકને બચાવવા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. ફાયરની ટીમે ભારે જહેમત બાદ યુવકને સહી સલામત બહાર કાઢતા યુવકે રાહતનો શ્વાસ લીધો હતો. અમદાવાદ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે શહેરના ગોતા વિસ્તારમાં સ્થાનિકો છેલ્લા ઘણા મહિનાઓથી હાલાકીનો સામનો કરી રહ્યા છે ગોતા વિસ્તારમાં આવેલી કોરસ હાઈટ સાથે આવેલા અમદાવાદ મહાનગરપાલિકાની ગોર બેદરકારીના કારણે છેલ્લા એક મહિનાથી ગટરના પાણી ઉભરાવવાની સમસ્યાએ ગંભીર રૂપ ધારણ કર્યું છે ભર શિયાળે ગટરના ગંદા પાણીથી સ્થાનિકો પરેશાન બન્યા છે જેને કારણે મચ્છરોનો ત્રાસ વધતા રોગચાળાનો ભય સતાવી રહ્યો છે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ નિરાકરણ લાવવામાં નથી આવ્યું
જેને પગલે સ્થાનિકોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં ગટર ઉભરાવવાની સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. ગોતા વિસ્તારની અંદર એક તરફ જ્યાં લોકોએ કરોડોના મકાન બુક કર્યા ઘર બુક કર્યા ત્યાં જ ગટરની પાણીની સમસ્યાને કારણે અહીં લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. ગંભીર બીમારીઓના પણ લોકો ભોગ બની રહ્યા છે. આપ જોઈ રહ્યા છો આ ગોતા વિસ્તારના દ્રશ્યો કે જ્યાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યા છે છેલ્લા એક મહિનાથી છે અને તેને કારણે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. અહીંથી પસાર થવું હોય તો મોઢા પર રૂમાલ બાંધીને લોકો પસાર થાય છે. ચાલતા જ્યારે લોકો પરેશાન થતા હોય ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે લોકો સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું કારણ કે રાતના સમયે પણ સૌથી વધારે મુશ્કેલી લોકો અનુભવતા હોય છે એમાં પણ મચ્છરનો ત્રાસ વધી ગયો છે. ને શું કહેશો કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે એ પણ જણાવશો કે કેટલી ફરિયાદ કરીને કેવી રીતે શું જવાબ મળ્યા? અ છેલ્લા લગભગ એક મહિનાથી આ ગટર ઉભરાવવાની સમસ્યા છે અને રાહદારીઓ જે કોઈ બી નીકળે છે એ બી આ રસ્તેથી હાલવાનું ટાળે છે કારણ કે સખત વાસ આવે છે અને એકદમથી મચ્છરનો અને સખત ત્રાસ રહે છે અમારી સોસાયટી આગળ જ આટલું બધું પાણી ભરાય છે જેથી બહુ વાસ મારે છે આ અને સખત બીમારીઓ પણ થાય અથવા વૃદ્ધો પણ અહી રહે છે પાંચ સોસાયટીનો પરિવાર રેસિડેન્સ છે અહી આજુબાજુ જેથી વૃદ્ધોને જવામાં તકલીફ પડે લેડીઝને પારાવાર મુશ્કેલી પડે છે પગ ઘણી વખત પાણીમાં પડી જાય છે અને બહુ ગંદગીના હિસાબે બહુ ત્રાસ થઈ રહ્યું છે
મને તો એવું લાગી રહ્યું છે કે કોર્પોરેશનને પાછળના રોડ સાથે જાણે કોઈ નિસ્બત જ ના હોય એવું લાગી રહ્યું છે કારણ કે અમારી કોઈ રજૂઆત સાંભળતું નથી અમે રજૂઆત કરવા જઈએ તો ઘણા લોકોને ખબર જ નથી કે કોર સાઈડ સોસાયટી કઈ બાજુ આવી જેટલી વાર અમે રજૂઆત કરવા જઈએ છીએ એટલી વાર એમને એવું જ પૂછવું પડે છે કે સોસાઈટી કઈ બાજુ આવી છે તો અમે એએમસીના ટેક્સ આપીએ છીએ તો શેના માટે કઈ મફતના ટેક્સના પૈસા આપીએ છીએ તો એમને ધ્યાન તો રાખવું જોઈએ ને અમારી સોસાયટીનું કોઈ ધ્યાન જ નથી હવે એક મહિનાથી આ પ્રોબ્લેમ છે 10 થી 12 વખત કંપ્લેન આવે દર વખત જાય ત્યારે કમ્પ્લેન્ટ આપો કમ્પ્લેન્ટ આપો એમ કર કરે છે એટલે એક મહિનાથી આ પ્રકારે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે જે પ્રકારના સવાલ ને જવાબ મળી રહ્યા છે. લોકો તેનાથી સંતુષ્ટ નથી અને તેને કારણે ખાસ કરી અમદાવાદ મહાનગરપાલિકાના કામને લઈને અનેક સવાલો છે તે અહીં ઊભા થઈ રહ્યા છે. કેમેરા પસન પ્રકાશ રબારી સાથે દીપિકા ખુમાર ન્યુઝ એટિંગ ગુજરાતી અમદાવાદ. સુરતના કતારગામ ટીપી સ્કીમના રિઝર્વેશન સામે જન આક્રોશ જોવા મળી રહ્યો છે.
કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 49 50 અને 51 હેઠળ રેણાક મકાનો અને પ્લોટ પર લાદવામાં આવેલા રિઝર્વેશન સામે વિરોધ કરતા રહીશો રસ્તા પર ઉતરી ગયા છે અને રિઝર્વેશન રદ્દ કરવાની ઉગ્ર માંગ સાથે મેદાનમાં ઉતર્યા છે. કતાર ગામના વિવિધ વિસ્તારો અને સોસાયટીઓમાં ઢોલ નગારા સાથે શેરીએ શેરીએ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ અભિયાન દરમિયાન રહિશોને ટીપી સ્કીમી મેટલના રિઝર્વેશનની ગંભીરતા તેના કાનૂની અને સામાજિક પરિણામો અંગે વિસ્તૃત માહિતી આપવામાં લોકોનું કહેવું છે કે આ રિઝર્વેશનથી અનેક પરિવારોના ઘર અને પ્લોટ જોખમમાં મુકાઈ ગયા છે. રાજકોટમાં બોટાદ કળાદ કાંડના મામલે કડધા કાંડ મામલે આપ નેતા પ્રવીણ રામ સહિત પાંચ લોકો આવ્યા જેલ બહાર ગઈકાલે કોર્ટે જામીન આપ્યા બાદ આવ્યા જેલ બહાર રાજુ કરપડા ગઈકાલે આવ્યા હતા જેલ બહાર પ્રવીણ રામ સહિતનાઓનું કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું સ્વાગત મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા તો કડદા કાંડ જે થયો હતો તેને લઈને હાલમાં તમામ લોકો જેલ મુક્ત થયા છે બોટાદ કડદા કાંડને લઈને આ જાણકારી મળી રહી છે અંબાજીના ગબ્બર ખાતે યોજાયેલા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ત્રીજો અને અંતિમ દિવસ ઉજવાયો મહોત્સવના અંતિમ દિવસે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ગબ્બર પહોંચ્યા હતા પરિક્રમા પૂર્વે તેમને અંબાજી મંદિરમાં માં અંબાના દર્શન કર્યા હતા
ગબ્બર પહોંચતા જ આદિવાસી સમાજના લોકો દ્વારા પરંપરાગત ઢોલ અને લેઝીમ સાથે વિધાનસભા અધ્યક્ષનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ભક્તોએ અંતિમ દિવસની પરિક્રમામાં ભાગ લઈ 51 શક્તિપીઠ મંદિરોમાં દર્શન કરી ધન્યતા અનુભવી આ સાથે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ જિલ્લા કલેક્ટર સહિત અનેક અધિકારીઓ પણ પરિક્રમામાં જોડાયા હતા ગબ્બરની પરિક્રમા 51 શક્તિપીઠ નો વાર્ષિક મહોત્સવ ત્રી દિવસીય ચાલે છે એમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ત્રણ દિવસ માંની પરિક્રમા કરતા હોય છે આમ તો પરિક્રમા માં હર રોજ ચાલુ રહે છે અને શ્રદ્ધાળુઓ ગમે ત્યારે આવીને પણ પરિક્રમા કરી શકે છે પરંતુ આ ત્રણ દિવસ એક મેળા સ્વરૂપ હોય છે માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પાછલા બે દિવસમાં 2ઢી લાખ કરતાં પણ વધારે માઈ ભક્તોએ એક જ સ્થળે આ પવિત્ર ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનો આધ્યાત્મિક લાભ લીધેલો છે આ ત્રણ દિવસ મેળાની જેમ શક્તિપીઠ પરિક્રમાનો મહોત્સવ ઉજવાય છે પણ આ પરિક્રમા તો ગબ્બર પર્વતે અવિરત ચાલુ રહે છે તો અંબાજીના ગબ્બર ખાતે યોજાયેલા 51 શક્તિ વ્યક્તિ