મિત્રો ગુજરાતમાં એક ગુજતું નામ જો લોકસેવોના કાર્યો અસહાય લોકો નિરાધાર લોકો માનસિક અશક્ત લોકો ની સહાયતા કરીને પોતાના ચેરીટેબલ ટ્રસ્ટમાં એમને શોધીને ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપનાર પોપટભાઈ આહીર ને આજે સમગ્ર ગુજરાત ઓળખે છે તાજેતરમાં એમને માહિતી મળી.
હતીકે બે ભાઈઓ એક કચરાના ઢગલા ની પાસે રોજ સુઈ રહે છે તેઓ પહોંચ્યા હતા જ્યાં માનસિક અશક્ત વ્યક્તિ બેઠો હતો જેને જઈને પૂછતા એને પોતાનું નામ અમિત દોષી જણાવ્યું હતું પૂછ્યું કે અહીંયા કેમ સુતાછો તો એને અહીં જ કાયમ રહે છે એમ જણાવ્યું હતું આજુબાજુના લોકોને પૂછપરછ કરતા જાણ્યુંકે આ બંને.
ભાઈઓ અહીં જ સુવે છે તેમના મા બાપ મૃત્યુ પામ્યા છે મોટો ભાઈ કામ કરવા જાય છે જ્યારે નાનો ભાઈ માનસિક અશક્ત છે જ્યારે અમે દોશી નો ભાઈ આવે છે ત્યારે પોપટભાઈ એમને બધું પૂછે છે ત્યારે જાણવા મળેછે આ બંને ભાઈઓના પિતાનો ગુજરાતમાં નાળિયેરનો ખૂબ મોટો વેપાર હતો જેમાં સમગ્ર ગુજરાતના વિવિધ.
શહેરોમાં નારિયેળનો સપ્લાય કરવામાં આવતો હતો રોજનો ત્રણથી ચાર લાખ રૂપિયા નો વ્યાપાર હતો પિતાના નિધન બાદ કોઈ કેસમાં ફસાતા બધી જ પ્રોપર્ટી વેચાઈ ગઈ આ ઘટનામાં અમિત દોષી નો મગજ પણ બગડી ગયું ત્યારે મોટો ભાઈ નાળિયેરનો છૂટક વેપાર કરીને 100 થી 200 રૂપિયા લાવીને નાના ભાઈ નો ઈલાજ કરાવે છે.
અને અહીંયા રસ્તા પર સુઈ રહે છે પોપટભાઈએ મદદની ખાતરી આપતા બંનેને સોશિયલ આશ્રમમાં લઈ જઈને એમને નવડાવી વાળ કાપીને પોતાના આણંદ આશ્રમમાં ટ્રાન્સફર કર્યા અને અમિત દોશીના ઈલાજ સુધી આશ્રમમાં રહેવા દેવાનું કહ્યું અમિત દોશીના મોટાભાઈના કામ પણ અપાવ્યુ રોજ ત્રણથી.
ચાર લાખ કમાતા જૈન સમાજના આ બંને ભાઈઓ આજે રસ્તા પર આવી ગયા જેમની સ્થિતિ જોતા પોપટભાઈ એ ભગવાન રૂપે એમને મદદ કરવા માટે આવી પહોંચ્યા હતા પોપટભાઈ આહીર આવા હજારો લોકોની સહાયતા કરે છે અને ચેરીટેબલ ટ્રસ્ટ માં એમને ભોજન અને રહેવા માટેની સગવડ પ્રદાન કરે છે.