લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે ભારતમાં નહીં પરંતુ સમગ્ર દુનિયામાં લોકો જોવો ખૂબ જ પસંદ કરે છે અને શો સાથે જોડાયેલી તમામ અપડેટ જાણવા માટે પણ ખૂબ જ આતુર રહે છે છેલ્લા 14 વર્ષથી લોકોને મનોરંજન કરાવતા આ શો વિશે આજે આપને મિત્રો જણાવીશું કે 2022 માં તારક મહેતા શોના કલાકારોને.
એક એપિસોડ માટે કેટલી રકમ ચૂકવવામાં આવે છે પહેલા નંબરે વાત કરીએ ભિડેનું પાત્ર ભજવતા મંદર ચદંડવાડકર એક એપિસોડ માટે 80 હજાર આપવામાં આવે છે શોના કર્તાહર્તા મુખ્ય અભિનેતા જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ને એક એપિસોડના 1.50 લાખ આપવામાં આવે છે ત્રીજા નંબર પર દયાબેન એટલે કે દિશા વાકાણી જેને.
એક એપીસોડ માટે 1.20 લાખ ચુકવવામા આવતા હતા ચોથા નંબર પર તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા ને એક એપિસોડ માટે એક લાખ રૂપિયા થી આપવામાં આવતી હતી હાલ નવા તારક મહેતા નું પાત્ર ભજવતા સચિન શ્રોફ ને પણ એક એપિસોડ માટે એક લાખ રૂપિયા ચુકવવા મા આવે છે.
પાચંમા નંબર પર બાપુજી ના પાત્રમાં જોવા મળતા અમિત ભટ્ટને એક એપિસોડ માટે 70 થી 80 હજાર ચુકવવામા આવે છે નંબર છ પર બબીતાજી નું પાત્ર ભજવતી એક્ટેસ મુનમુન દત્તા ને એક એપિસોડ માટે સાત નંબરે અબ્દુલનું પાત્ર ભજવનાર શરદ ને એક એપિસોડ માટે ૩૫ હજાર ચુકવવામાં આવે છે આઠમા નંબર અંજલિ મહેતા એટલે કે.
સુનેના ફોજદાર ને એક એપિસોડ માટે 25 હજાર આપવામાં આવે છે નવમા નંબરે પર કોમલ હાથી નું પાત્ર ભજવનાર અંબિકા રંજનને એક એપિસોડ માટે 25 થી 30 હજાર ચુકવા છે આ લિસ્ટમાં ટપુ સેના પણ સામેલ છે નંબર દશ પર ટપુ સેના ના પાત્રો ટપુ ગોલી સોનું જેવા ચાઈલ્ડ એક્ટર ને 10 થી 25 હજાર પ્રતિ એક એપિસોડ ચુકવવામા આવે છે.