અત્યારના જમાનામાં સેલિબ્રિટીઓ માટે અલગ અલગ પ્લેટફોર્મ પૈસા કમાવા માટે આવી ગયા છે જેઓ પૈસાના ચક્કરમાં બધી હદો પાર કરે છે અને જાહેરમાં ન કરવાની હરકતો કરતા હોય છે એવીજ રીતે અહીં જાણીતી એક્ટર ઉરફી જાવેદે બોલ્ડનેસની બધી હદો પાર કરી દીધીછે જે વિડિયો સોસીયલ મીડિયામાં સેર થયો હતો.
વાત કરીએ ઉરફી જાવેદની તો જ્યારથી પોતાના પહેરવેશને લઈને સોસીયલ મીડિયામાં ટ્રોલ થઈ હતી ત્યારથી પોતાની તે ફેશન બનાવી લીધી છે છેલ્લા કેટલાક સમયથી ઉરફી પોતાના પહેરવેશને લઈને ચર્ચામાં રહે છે અત્યારે ઉરફીએ ઇન્સ્ટાગ્રામમાં એક રીલ શેર કરી છે જેમાં તે એક ડ્રેસમાં નજરે આવી રહી છે.
આ ડ્રેસમાં ઉરફી જાવેદે જીપ ખુલ્લી રાખીને ડ્રેસ પહેર્યો છે પરંતુ કપડાંની અંદર બ્રા પણ પહેરી ન હતી આ વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે અહીં વિડિઓને લઈને યુઝરોએ ફરીથી ઉરફીને ટ્રોલ કરી રહ્યા છે જેમાં એક યુઝરે કહ્યું હતું ઇન્સ્ટાગ્રામે હવે ડીસ્લાઇક બટન લાવવું જોઈએ.