Cli
શૂટીંગ સેટ પર સીન કરતી વખતે ઉર્ફી જાવેદ ધડામ દઈને નીચે આવી, પરંતુ લોકોને એમાંય મજા પડી...

શૂટીંગ સેટ પર સીન કરતી વખતે ઉર્ફી જાવેદ ધડામ દઈને નીચે આવી, પરંતુ લોકોને એમાંય મજા પડી…

Ajab-Gajab Bollywood/Entertainment

બોલીવુડ અભિનેત્રી અને ડાન્સ ક્વીન ઉર્ફી જાવેદ પોતાની બોલ્ડ નેશ અને હોટ ડાન્સ ના લીધે ખુબ ચર્ચામાં છવાયેલી તેનો ચાહકો ને મદહોશ કરે છે એની લોકપ્રિયતા આજે ભારત ભરમાં છવાયેલી છે સોસીયલ મિડીયા પર એની ફેન ફોલોવીગ જબરદસ્ત છે ઉર્ફી જાવેદ હંમેશા તેની ફેશન સેન્સને લઈને ચર્ચામાં રહે છે.

ફેન્સ તેના બોલ્ડ લુકના દીવાના પણ છે ઉર્ફી પોતાના બોલ્ડ લુકથી છવાયેલી રહે છે પરંતુ તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે એક સીન શૂટ કરતી વખતે જોવા મળી રહી છે અને અચાનક પડી જાય છે જે જોઈ મેકર્સના હોશ ઉડી જાય છે ઉર્ફી જાવેદનું નવું ગીત હાય હાય યે મજબૂરી રિલીઝ થઈ ગયું છે જેના એક સીનનો.

વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઉર્ફી જાવેદ ઝૂલા પર ઉભી રહીને એક સીન કરી રહી છે અને અચાનક તે પડી જાય છે સદનસીબે તેની પાછળ ઘણા લોકો ઉભા છે જે તેને બચાવે છે આ પછી તમામ હાજર લોકો ત્યાં પહોંચી જાય છે અને થોડા સમય માટે.

શૂટિંગ રોકી દેવામાં આવે છે ઉર્ફી જાવેદનું ગીત હાય હાય યે મજબૂરી સારેગામાપા મ્યુઝિક દ્વારા તેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે આ સોગં ખુબ જ હીટ ગયું છે ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે વરસાદી માહોલ માં તેની ભિજાતી કાયા જોઈ ચાહકો દિવાના થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *