બૉલીવુડ એક્ટર અલીય ભટ્ટ ગયા દિવસોમાં ફિલ્મનું પ્રમોશન કરતા જોવા મળી હતી ત્યારે તેઓ પોતાના બેબી બંમ્પને છુપાવીને મીડિયા સામે આવી હતી પરંતુ હવે એક્ટર ખુલ્લેઆમ પોતાનું બિબ્બી બંમ્પ ફ્લોન્ટ કરતા જોવા મળે છે ગયા દિવસોમાં ફીલ બ્રહ્માસ્ત્રના એક ગીત રિલીઝ ઇવેંટમાં આલિયા ટૂંકા ડ્રેસમાં જોવા મળી હતી.
એક્ટરે અત્યારે તેનો પ્રેગ્નન્સી પીરિયડ એન્જોય કરી રહી છે મીડિયા રિપોર્ટ મુજબ એક્ટર અત્યારે ફિલ્મોમાં કામ નથી કરી રહી પરંતુ તેની ફિલ્મો રિલીઝ થવાની છે તેનું પ્રમોશનમાં લાગેલ છે હાલમાં જ તેણે તેની હોલીવુડ અને કરણ જોહરની ફિલ્મ રોકી અને રાની કી લવ સ્ટોરીનું શૂટિંગ પૂરું કર્યું હવે આલિયા રવિવારે વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પર.
પતિ રણબીર કપૂર સાથે જોવા મળી હતી બંને પતિ પત્ની ક્યાંક રજાઓ માણવા ગયા છે હવે ક્યાં ગયા છે તેની કોઈ માહિતી આવી નથી પરંતુ એરપોર્ટ પરથી આલિયા રણબીરનો વીડિયો સામે આવ્યો છે વિડીઓમાં જેમાં જોઈ શકાય છેકે કારમાંથી બહાર નીકળેલી આલિયા પ્રેગ્નન્સીને કારણે ચાલવામાં થોડી તકલીફ પડી રહી હતી.
તેનો વીડિયો જોયા બાદ ફેન્સ વિવિધ પ્રકારના સવાલો પૂછી રહ્યા છે ફેન્સ તેને લઈને એક્ટરને અલગ અલગ સવાલો કર્યા હતા તમારી જાણકારી માટે જણાવી દઈએ હાલમાં જ રણબીર કપૂરની ફિલ્મ શમશેરા ફ્લોપ રહી છે પરંતુ હવે એમની આવનાર ફિલ્મ શમશેરા 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે જેમાં બંને પતિ પત્ની સહિત અન્ય એક્ટર પણ છે.