આલિયા ભટ્ટનું દિલ પથ્થરનું થઈ ગયું છે એટલે તેનામાં માણસાઈ નામની કોઈ ચીજ વધી નથી કાલે જ ખબર આવી હતી કે બૉલીવુડ એક્ટર શિવકુમાર સુબ્રમણીનંદનનું નિધન થઈ ગયું છે શિવકુમારે ફિલ્મ ટુ સ્ટેટમાં આલિયા ભટ્ટના પિતાનું પાત્ર નિભાવ્યું હતું એમનું એ પાત્ર લોકોએ ખુબજ પસંદ કર્યું હતું.
એજ ફિલ્મના કારણે આલિયા ભટ્ટને બોલીવુડમાં એક નવી ઓળખાણ મળી પરંતુ ગઈ કાલે જયારે શિવકુમારનું નિધન થયું ત્યારે આલિયા ભટ્ટના મોઢેથી એક શબ્દ પણ ન નીકળ્યો ગઈકાલે ફેન્સે એ રાહ જોઈ કે શિવકુમારના નિધન પર આલિયા કંઈકને કંઈક જરૂર બોલશે પરંતુ એવું ન થયું એવું નથી કે ગઈ કાલે.
આલિયા ઇન્સ્ટાગ્રામમાં એકટીવ નથી રહી આલિયાની ગઈ કાલે સ્ટોરી જેમાં એક બ્રાન્ડનું પ્રમોશન પણ કર્યું એવું નથી કે આલિયાને શિવકુમાર વિશે કઈક કહેવાનો સમય ન મળ્યો પરંતુ કહી શકાય કે આલિયાને શિવકુમારના નિધન પર કોઈ ફર્ક ન પડ્યો ટૂ સ્ટેટમાં આલિયા સાથે અર્જુન કપૂર પણ હતા પરંતુ એમણે.
શિવકુમારના નિધન પર શોક દર્શાવ્યો એટલુંજ નહીં બોલીવુડના કેટલાય મોટા એક્ટરોએ શિવકુમારને ગયાનું દુઃખ વ્યક્ત કર્યું પરંતુ આલિયા જેઓ શિવકુમારની પુત્રી બની હતી જેમની એ ફિલ્મથી તેનું કરિયર પર પાટા પર ચડ્યું હતું એજ આલિયા ભટ્ટને એમના નિધન પર કંઈ ફર્ક ન પડ્યો મિત્રો આ મામલે તમે શું કહેશો.