ખુદને બચાવવા માટે આલિયા ભટ્ટે જેમની બાયોપિકમાં કામકરી છે છે ગંગુબાઈ કાઠિયાવાડી એમના પર આવી વાત કહી દીધી અહીં આ ફિલ્મમાં શરૂઆતથી લોકો ટ્રોલ કરી રહ્યા છેકે આ રોલ માટે આલિયા ફિટ નથી આલિયાનો એક બેબી ચહેરો લાગે છે જયારે વાત કરીએ ગંગુબાઈની તો એમણે.
જે રીતે સેવાકીય કામો કર્યા છે ધન્ધા કરનારીઓ માટે ઘણું બધું કર્યું છે તેઓ એક મા!ફિયા ગેં!ગ હતા એવામાં લોકોનું કહેવું છેકે આ ફિલ્મ માટે એવી એક્ટરની જરૂર હતી કે તેમાં મેચીંગ થાય પરંતુ આલિયાના ચહેરાને જોઈને ક્યુટનેસ દેખાય છે માફિયા જેવું દેખાતું નથી પરંતુ અહીં આ વાતને લઈને આલિયા પોતાના લુકને લઈને ઇન્ટરવ્યૂમાં બયાન આપ્યું છે.
આલિયાએ ત્યા સુધી કહી દીધું કે ગંગુબાઈ ની અમારી જોડે ફોટો પણ ન હતો માત્ર એક ફોટો હતો જેમાં તેઓ ઘરડી લાગી રહી હતી આગળ કહે આલિયા કહે છેકે પરંતુ હું ઘરડીનું પાત્ર નથી કરી રહી આલિયાએ લોકોને કહ્યું કે સૌથી પહેલા એ વાત મગજમાંથી નીકાળી દયોકે હું ઘરડી લાગી રહી છું અને હું ગંગુબાઈ.
જેવી દેખાઈ નથી શકતી પરંતુ આ પાત્ર નિભાવવા હું પરફેક્ટ છું આલિયાનું અહીં કહેવું એવું છેકે હું ઘરડી તો નથી દેખાઈ શકતી પરંતુ ગંગુબાઈનું પાત્ર નિભાવવા હું બધી રીતે ફિટ છું સાથે એ પણ કહ્યું આ ફિલ્મમાં ગંગુબાઈની 16 થી 35 વર્ષ સુધીનું પાત્ર બતાવામાં આવ્યું છે એટલે ગંગુબાઈની એ ફોટોની ઉંમર નથી બગતાવાઇ મિત્રો આ બાબતે તમે શું કહેશો.