બોલિવૂડ ની ફેમસ અભિનેત્રી આલીયા ભટ્ટ અને સંજુ જેવી ધમાકેદાર ફિલ્મથી પોતાના અલગ જ એક્સન લુક માં આવતા અભિનેતા રણબીર કપુર પોતાની આવનારી ફિલ્મ બ્રહ્માસ્ત્ર ને લીધે ખુબ ચિંતા માંછે એ પોતાની આવનારી ફિલ્મ ના પ્રમોશન માટે સમગ્ર દેશના વિવિધ શહેરો માં ફરી રહ્યા છે.
આ સમય દરમિયાન આલીયા ભટ્ટ પ્રેગ્નન્સી ના સમયગાળા માં પણ ખુબ દોડી રહી છે તાજેતરમાં એક વિડીઓ વાઈરલ થયો હતો જેમાં આલીયા ભટ્ટ ને પંજાબી ડ્રેસમા રણબીર કપૂર સાથે એરપોર્ટ પર દેખાઈ હતી જે પોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્ર ના પ્રમોશન માટે ઉજ્જૈન જઈ રહ્યા હતા વિડીયોમાં રણબીર કપૂર સફેદ સર્ટ પર.
નારંગી જેકેટ પહેરેલા દેખાયા હતા આલીયા દુપટ્ટાથી પોતાની પ્રેગ્નન્સી છુપાવી રહી રહી જેમાં સાફ દેખાઈ આવ્યું હતુ સાથે મિડીયાને સ્માઈલ સાથે પોઝ પણ આપી રહી હતી આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે આને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે સાથે લોકો એની પ્રેગ્નન્સી છુપાવવાની અદા પર ખુબ કોમેન્ટ પણ આપી રહ્યાં છે