સાઉથના જાણીતા એકટર યશ જેમની કોઈને ઓળખ આપવાની જરૂર નથી જયારે યશએ કેજીએફ ભાગ 1 રિલીઝ કરી ત્યારથી લોકોના ના લોકપ્રિય એક્ટર બની ગયા છે આજે તેમનું નામ સાઉથમાં જ નહી પરંતુ પુરા ભારત દેશમાં તેમને લોકો પસંદ કરે છે મિત્રો કેજીએફ ભાગ 1 પછી કેજીએફ ભાગ 2 રિલીઝ થઈ તેના બાદ તેઓ.
લોકોના દિલમાં વધારે નજીક ગયા એટલું જ નહીં પણ લોકો તેમનું ફિલ્મ કેજીએ ભાગ 3 ને આવવાની રાહ જોઈ રહ્યા છે પણ મિત્રો આજે યશ વિશે એક ખાસ વાત કરવા જઈ રહ્યા છીએ યશ ને એક ઇન્ટરવ્યમાં પૂછવામાં આવ્યુ હતું કે તમને બોલીવુંડ માં કંઈ એક્ટર વધુ પસંદ છે ત્યારે તેમણે આલિયા ભટ્ટ નું નામ બતાવ્યું હતું.
એટલું જ નહીં યશ આલિયા ભટ્ટ સાથે એક ફિલ્મ માં કામ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી રહ્યા છે તમને એ પણ જણાવી દઈએ કે અત્યારે યશની સુપરહિટ ફિલ્મ કેજીએફના બંને ભાગ બાદ બાદ તેઓ દેશજ ન નહીં પરંતુ પુરા વિશ્વમાં તેઓ લોકપ્રિય છે મિત્રો આ મામલે તમે શુંકહેશો પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.