Cli

આલિયા ભટ્ટે એકજ ઝ!ટકે તોડ્યું રણવીર સિંહનું ઘમંડ જાણો કંઈ રીતે….

Bollywood/Entertainment Breaking

આલિયા ભટ્ટે રણવીર સિંહ અને અમિતાભ બચ્ચન જેવા મોટા મોટ સ્ટારને પાછળ છોડી દીધા છે આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી બોક્સઓફિસમાં જબરજસ્ત કમાણી કરી રહી છે એક અઠવાડિયા માંજ આ ફિલ્મે 100 કરોડ આસપાસ કમાઈ લીધા છે જયારે કાલે રિલીઝ.

થયેલ અમિતાભ ની ફિલ્મ ઝુંડે આલિયાની ફિલ્મ સામે ઘૂંટણ ટેકવી દીધા છે અમર ઉજાલાના રિપોર્ટ મુજબ ઝુંડ ફિલ્મે પહેલા દિવસે માત્રે દોઢ કરોડની કમાણી કરી છે ઝુંડ ફિલ્મની સરખામણીમાં ગંગુબાઈ ફિલ્મે પહેરેલા દિવસે જ 10 કરોડથી વધુની કમાણી કરી હતી જયારે રણવીર સિંહની ફિલ્મ 83એ પહેલા દિવસે.

15 કરોડ જેટલી કમાણી કરી હતી પરંતુ તેના બાદ ફિલ્મમાં એવી પડતી આવી કે ફિલ્મને 100 કરોડનો આંકડો પહોંચવામાં ત્રણ અઠવાડિયાનો સમય લાગ્યો હતો જયારે આલિયાની ફિલ્મ ગંગુબાઈએ 100 કરોડનો આંકડો માત્ર એક અઠવાડિયામાં પૂરો કરી દીધો છે જયારે 83 ફિલ્મ બનાવવા માટે 270 કરોડનો ખર્ચો કર્યો હતો.

અને તેમાં રણવીર અને દીપિકા શિવાય મોટા સ્ટાર હતા પરંતુ આલિયાએ અજય દેવગણ સાથે મળીને ફિલ્મને ધૂળ ચટાડી છે અંમિતાભ બચ્ચનની ઝુંડ કદાચ સારી છે પરંતુ ફિલ્મનું પ્રમોશન એટલું નથી કરવામાં આવ્યું તેનું પરિણામ ફિલ્મે ભોગવવું પડી રહ્યું છે આલિયા મોટા સ્ટારને પાછળ છોડ્યાછે તે ખરેખર પ્રશંસા કરવા લાયક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *