કંગના રણવતના મેણાંથી પરેશાન થઈને આખરે આલિયા ભટ્ટે પોતાનું મૌન તોડી દીધું છે આલિયાએ કંગનાને એવો જવાબ આપ્યો છે કંગનાને જે જવાબ આખી જિંદગીભર યાદ રહેશે હકીકતમાં કંગનાએ આલિયાની આવનાર ફિલ્મ ગંગુબાઈ વિશે આડેધડ બયાન આપી રહી છે કંગનાએ ત્યાં સુધી કહી દીધૂ કે.
આલિયાની ફિલ્મ પર 200 કરોડનો ખર્ચ થયોછે તે આવનાર શુક્રવારે સ!ળગીને રાખ થઈ જશે કંગનાએ કહ્યું ગંગુબાઈ ફિલ્મમાં આલિયાનું કાસ્ટિંગ જ ખોટી છે કંગનાએ ત્યાં સુધી કહ્યું કે આલિયાની ફિલ્મથી સંજય લીલા ભણશાલી અને અજય દેવગનનું પણ કરિયર બરબાદ થઈ જશે હવે આલિયાએ કંગનાથી પરેશાન થઈને.
કોલકતામાં તેની ફિલ્મના ગીતનું પ્રમોશન દરમિયાન મીડિયાએ કંગનાને લઈને સવાલ પૂછવામાં આવ્યા જેના જવાબમાં આલિયાએ કહ્યું પ્રભુ શ્રીકૃષ્ણ એ ગીતામાં કહ્યું છેકે કંઈ ન કરવા પર પણ કરવું હોયછે હું બસ એજ કહેવા માંગીશ આલિયાની આ વાતથી ચોખ્ખું સમજાઈ આવે છેકે તેઓ પોતાના મોઢેથી નહીં પરંતુ કંગનાને પોતાની.
ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડીની કમાણીથી કંગનાને જવાબ આપશે આલિયાનો આ રીતે જવાબ આપવો લોકોને પસંદ આવી રહ્યો છે હવે જોઈએ છીએ શુક્રવારે જયારે આ ફિલ્મ રિલીઝ થયા થાય છે ગંગુબાઈ દર્શકોનું દિલ જીતી શકશે કે કેટલીક બૉલીવુડ ફિલ્મોની જેમ એનો પણ હાલ બેહાલ થશે મિત્રો તમે શું કહેશો આ બાબતે.