Cli
આલિયા ભટ્ટ આને કિયારા બાદ હવે દુલ્હન બની આ હસીના, બોયફ્રેન્ડ સાથે અચાનક ફર્યા ફેરા...

આલિયા ભટ્ટ આને કિયારા બાદ હવે દુલ્હન બની આ હસીના, બોયફ્રેન્ડ સાથે અચાનક ફર્યા ફેરા…

Bollywood/Entertainment Breaking

પ્રચલિત વેબ સિરીઝ ફોર મોર શોર્ટસ પ્લીઝ ની અભિનેત્રી માનવી ગુરુરે પોતાના બોયફ્રેન્ડ કોમેડિયન વરુણ સાથે તાજેતરમાં લગ્ન કરી લીધા છે માનવી વરુણ સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ચૂકી છે પોતાના લગ્નની સુંદર તસવીરો માનવીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર થી શેર કરી છે લગ્નની તસવીરો.

સામે આવતા ચાહકો લગ્નની શુભેચ્છાઓ પાઠવી અને ખુશી વ્યક્ત કરી રહ્યા છે માનવીએ પોતાના લગ્નની ચાર તસવીરોને શેર કરી છે જેમાં વરુણ સાથે તે ખુશીના અંદાજમાં જોવા મળે છે માનવી લાલ રંગની સાડીમાં ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે ખુલ્લા વાળ અને ગળામાં તેના ફૂલોનો હાર.

તેને વધુ હસીન બનાવી રહ્યો છે તો વરુણ પણ શેરવાની માં ફુલનો હાર પહેરી તેના હાથમાં હાથ નાખી અને રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે લગ્નની છેલ્લી તસવીરમાં બંને પોતાના લગ્નને રજીસ્ટર કરતા અને સાઇન કરતા જોવા મળે છે એકબીજાનો પ્રેમ મેળવવાની અને ભવભવના સાથી બનવાની.

ખુશી તેમના ચહેરા પરથી સાફ છલકાઇ આવે છે માનવીએ પોતાના લગ્ન પહેલા પોતાની સગાઈની તસવીરો શેર કરી હતી પરંતુ તેમા તેમનો પતિ કોણ બનશે તે કોઈને ખબર નહોતી માનવીએ માત્ર સગાઈ ની વિંટી ને જ ફોન્ટ કરી હતી તેમના ચાહકોમાં એક આતુરતા જોવા મળી રહી હતી કે તેમની.

સગાઈ કોની સાથે થઈ છે તેમના લગ્ન કોની સાથે થવાના છે એ વચ્ચે આ તમામ ચાહકોની આતુરતાનો અંત લાવી અને માનવીએ વરૂણને પોતાનો જીવન સાથી જાહેર કરી દીધો છે જેવી જ અભિનેત્રીની તસવીરો સામે આવી એવા ચાહકો ખૂબ જ ખુશ થયા છે અને આ તસવીરો પર લાઇક કમેન્ટથી પોતાનો.

પ્રેમ વરસાવી રહ્યા છે જો માનવીના વર્કફંટની વાત કરીએ તો આમિર ખાન સાથે તેને પીકે ફિલ્મમાં તો અન્ય નો વલ્ડ કિલ જેસીકા અને કિલ દિલ જેવી ફિલ્મોમા જોવા મળી હતી માનવી ટીવી એફ ફિચર્સ બાદમાં ટ્રીપલીગં અને ફોર મોર શોર્ટ પ્લીઝ સાથે મેડ ઈન વેવન જેવી વેબ સીરીઝ થી ખુબ જ લોકપ્રિય બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *