Cli
લાબું વધુ પડતું શર્ટ પહેરીને કરણ જોહરને મળવા પહોંચી આલિયા ભટ્ટ, ચહેરા પર દેખાઈ પ્રેગન્સી ગ્લો...

લાબું વધુ પડતું શર્ટ પહેરીને કરણ જોહરને મળવા પહોંચી આલિયા ભટ્ટ, ચહેરા પર દેખાઈ પ્રેગન્સી ગ્લો…

Bollywood/Entertainment Breaking

બ્રહ્માસ્ત્ર ફિલ્મ ગયા દિવસોમાં રિલીઝ થઈ ફિલ્મ લોકોએ ખુબ પસંદ કરી ફિલ્મની સફળતા બાદ આલિયા ભટ્ટ નાગાર્જુન અને અયાન મુખર્જીને મળવા માટે ધર્મા પ્રોડકશન ની ઓફિસ પહોંચી હતી જ્યાં આલિયા ભટ્ટ અલગ અંદાજમાં જોવા મળી હતી એ દરમિયાન કેમેરા સામે જોરદાર પોઝ પણ આપ્યા હતા.

આલિયા ભટ્ટ આ દિવસોમાં તેની નવી રિલીઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર પાર્ટ 1 શિવાની સફળતાથી ખૂબ જ ખુશ છે 9 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે અને કમાણીના મામલામાં પણ સારો દેખાવ કરી રહી છે તેની ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ થયા બાદ આલિયા ક્યાંકને ક્યાંક જોવા મળી રહી છે.

બ્રહ્માસ્ત્ર ફિલ્મના પ્રમોશનમાં આલિયા ભટ્ટ ખુબ જોવા મળી હતી પ્રેગ્નેટ હોવા છતાં આલિયા ભટ્ટે દરેક પ્રમોશન ઇવેંટમાં હાજર રહી હતી તેના વચ્ચે ફિલ્મ સફળ જતા ફરીથી સ્પોટ થઈ છે અહીં આલિયા વધારે પડતી સાઈઝનું શર્ટ પહેરીને પહોંચી હતી તેને લોકોએ ખુબ પસંદ કર્યું જયારે ક્યાંક ટ્રોલ પણ થઈ અહીં આલિયા ભટ્ટ પીળા રંગની.

શર્ટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી જે તેણે બ્લૂ કલરની જીન્સ સાથે કેરી કરી હતી આ દરમિયાન આલિયા ભટ્ટના વાળ ખુલ્લા હતા અને તેણે પગમાં સ્નીકર્સ પહેર્યા હતા જેમાં આલિયા ખુબ જ સુંદર લાગી રહી હતી તેઓ અત્યારે પ્રેગ્નેટ છે રણબીર અને આલિયા પહેલા બાળકના માતા પિતા બનવા જઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *