લગભગ ચાર મહિનાની પ્રેગ્નેટ થઈ ગયેલ આલિયા ભટ્ટ પહેલીવાર લોકો સામે ખુલીને આવી છે પરંતુ બેબી બંમ્પ છુપાવવા આલિયાએ એવું યુક્તિ વિચારી કે બધા તેંને જોતા રહી ગયા હકીકતમાં આજે આલિયાની ફિલ્મ ડાર્લિંગનું ટ્રેલર લોન્ચ ઇવેન્ટ હતું આ દરમિયાન આલિયા વાદળી કલરની ટૂંકી ડ્રેસમાં પહોંચી હતી.
આલિયાને ખબર હતી કે બધાની નજરો તેની બેબી બમ્પ પર હશે એટલે આલિયાએ એવું મગજ વાપયુઁ કે બધા ચોકી ગયા આલિયાના ચહેરા પર પ્રેગ્નસની ગ્લો સાફ જોવા મળી રહ્યું હતું તેનું વજન પણ પહેલાથી વધી ગયું છે પરંતુ કોઈ પણ તેની આ ડ્રેસના કારણે તેનું બેબી બંમ્પ ન જોઈ શક્યું કારણ આલિયા આ ફિલ્મની.
પ્રોડ્યુસર પણ છે અને તેના પ્રોડકશન હાઉસનું નામ સનસાઈન છે એટલે આલિયાએ કહ્યું કે તેઓ સૂરજ ની જેમ વાદળી કલરની ડ્રેસ પહેરીને આવી છે તેના શિવાય આલિયાએ રણવીરસિંગના નિર્વસ્ત્ર થવા પર પણ ખુલીને જવાબ આપ્યો આલિયાને જોઈને સાફ અંદાજો લગાવી શકાય કે આલિયાનું વજન કકેટલું વધી ગયેલ છે.