બોલીવુડ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર નો દીકરો આરવ કુમાર ફરી એકવાર ચર્ચાઓમાં આવી ચૂક્યો છે આરવની એક મિસ્ટ્રી ગર્લ સાથે કેટલીક તસવીરો સામે આવી છે જે બાદ ફિલ્મી ગલીયારો માં ચર્ચાઓ શરુ થઇ છે થોડા દિવસ પહેલા આરવને એરપોર્ટ પર સિક્યુરિટી એ રોકી લીધો હતો ઘણી ચેકીંગ બાદ આરવ ને.
એરપોર્ટ પર જવાની અનુમતી મળી હતી સોશિયલ મીડિયા પર આ વિશે ખુબ ચર્ચાઓ થઈ હતી આ બાબતને હજુ થોડા જ દિવસો થયા છે એ વચ્ચે આરવ કુમારની એક મિસ્ટ્રી ગર્લ સાથે તસવીરો સામે આવી છે અને જે તસવીરો માં મસ્તી અંદાજમાં આરવ કુમાર એ યુવતી સાથે જોવા મળે છે આ તસવીરો.
સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે પરંતુ મિડીયા રીપોર્ટ અનુસાર આરવ કુમાર ની સાથે દેખાતી આ ક્યુટ યુવતી આરવ કુમાર ની કઝીન છે જે બીજું કોઈ નહીં પણ ટ્વીકલ ખન્નાની બહેન અને અભિનેત્રી રિંકી ખન્નાની દિકરી છે આરવની આ કઝીનનુ નામ નવમિકા સરન છે અને તે માત્ર 18 વર્ષની છે.
ટ્વિંકલ ખન્નાની જેમ તેમની બહેન રીંકલ ખન્નાનું કેરિયર પણ બોલીવુડમાં ખાસ ચાલ્યું નહોતું સાલ 1999 માં રિન્કી ખન્નાએ પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત કરી હતી અને જે માત્ર ચાર વર્ષમા જ પુરુ થયું હતું રિન્કી ખન્નાએ જિસ દેશ મેં ગંગા રહેતા હૈ ચમેલી અને યે હે જલવા સાથે દશ.
ફિલ્મો માં અભિનય કર્યો હતો ત્યારબાદ સાલ 2003માં રીન્કી ખન્નાએ બિઝનેસમેન સમીર શરન સાથે લગ્ન કરી લીધા લગ્ન ના એક વર્ષ બાદ દિકરી નવમિકા નો જન્મ થયો સોસીયલ મિડિયા પર વાઈરલ તસવીરો માં આરવ સાથે દેખાતી આ છોકરી તેની કઝીન છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.