Cli
અક્ષય કુમારની સાળી છે ટ્વીન્કલ ખન્નાથી પણ સુંદર, તેમ છતાં દુનિયાથી દૂર રહીને કરેછે આ કામ...

અક્ષય કુમારની સાળી છે ટ્વીન્કલ ખન્નાથી પણ સુંદર, તેમ છતાં દુનિયાથી દૂર રહીને કરેછે આ કામ…

Bollywood/Entertainment Story

બોલિવૂડના સ્ટાર અક્ષય કુમારની પર્સનલ અને પ્રોફેશનલ જિંદગી ખુબ સારી છે તેઓ વર્ષમાં સૌથી વધુ ફિલ્મો બનાવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી એમનો ફિલ્મો ફ્લોપ જઈ રહી છે અક્ષયની પત્ની ટ્વિંકલ ખન્ના સુંદરતા માં કોઈ કમ નથી પરંતુ તમે નહીં નહીં જાણતા હોવ ટ્વીન્કલની બહેન રિંકી ખન્ના ખૂબ પણ સુંદરતા.

મામલે ભલ ભલી અભિનેત્રીઓને ટક્કર આપે તેવી છે આજે આપણે અક્ષય કુમારની સાળી વિશે વાત કરીશુ તમને જણાવી દઈએ કે અક્ષય કુમારની સાળીરિંકી ખન્નાની ઉંમર 43 વર્ષ છે તેણે ફિલ્મોમાં પણ કામ કર્યું છે પરંતુ તેનું ફિલ્મી કરિયર લાબું ચાલ્યું ન હતું જેના કારણે તેઓ ઓછી હાઈલાઈટ રહે છે.

તમને જણાવી દઈએ કે અક્ષય કુમારની સાળી રિંકી ખન્ના બોલીવુડની માત્ર 9 ફિલ્મોમાં જોવા મળી છે કારણ કે તેનું કરિયર માત્ર 4 વર્ષ ટક્યું હતું તેઓ પહેલીવાર 17 વર્ષની ઉંમરે ફિલ્મ પ્યાર મેં કભી કભીમાં જોવા મળી હતી રિંકી ખન્નાએ વર્ષ 2003માં બિઝનેસમેન સમીર ચરણ સાથે લગ્ન કર્યા હતા.

ત્યારબાદ તેઓ બોલીવુડથી દૂર થઈ ગઈ હતી અને તેઓ લંડનમાં સ્થાઈ થઈ ગઈ હતી તેઓ પોતાના અંગત જીવનને લઈને ક્યારેય સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી રહેતી અત્યારે રિંકીની એક 17 વર્ષની દીકરી છે જેનું નામ નાઓમિકા છે અને બે પુત્રો પણ છે તેનો પુત્ર આઠ વર્ષનો છે તેમ છતાં રિંકી જોવામાં ખૂબ જ સુંદર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *