Cli

અક્ષય કુમારની એ ફિલ્મ જેનું ફર્સ્ટ લુક પણ રિલીઝ થઈ ગયું હતું તે હમેશા માટે બંદ…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ સુપર સ્ટાર અક્ષય કુમારની વાત કરીએ તો ખાસ પોઝિટિવ સુપર સ્ટાર માનવામાં આવે છે કોઈ પણ પ્રોજેક્ટ એમની જોડે લઈને જાય તો અક્ષય કુમાર એ પ્રોજેક્ટમાં કૂદી પડે છે ક્યારેક જ બને છે અક્ષય કોઈ પ્રોજેક્ટને રિજેક્ટ કરે છે પરંતુ આજે વાત કરવા જઈ રહ્યા છીએ કે અક્ષય કુમારે એક 200 કરોડનો પ્રોજેક્ટ ઠુકરાવી દીધો.

નીરજ પાંડે ડાયરેક્ટર જેમની સાથે અક્ષય કુમારે સારી ફિલ્મો આપી ચુક્યા છે એવીજ એક ફિલ્મ નક્કી થઈ હતી જેનું નામ ક્રેક હતું આ ફિલ્મનું બજેટ 200 કરોડ હતું ફિલ્મની જાહેરાત પણ થઈ ગઈ હતી ફિલ્મનું પોસ્ટર પણ સામે આવી ગયું હતું પરંતુ આ ફિલ્મ બની ના શકી તેની પાછળ કારણ અક્ષય અને નીરજ પાંડેની દુશમની.

સૌથી મોટી વાત બંને મિત્ર હતા અને દુશ્મન બન્યા કઈ રીતે એમાં થયું એવું કે અક્ષયની ફિલ્મ પેડમેન આવી રહી હતી આ ગ્રાન્ડલૅવલની ફિલ્મ હતી અક્ષયની ઈચ્છા હતીકે આ ફિલ્મ ઓલ ઇન્ડિયામાં બધા થિએટરમાં રિલીઝ થાય ત્યારે એવું થયું કે નીરજ પાંડેની ફિલ્મ અઈયારી આવી આ ફિલ્મની રિલીઝ ડેટ અક્ષયની ફિલ્મની સેમ આવી.

હવે અક્ષયને પણ નવાઈ લાગી કારણ એક સાથે બંને ફિલ્મ ચાલેતો ગમે તે એક લોસ જઈ શકે અક્ષયે નીરજને તારીખ ફેરફાર કરવા મનાવ્યા પરતું તેઓ ન માન્યા નીરજએ પોતાની રિલીઝ ડેટ ન બદલી અહીંથી બંને વચ્ચે તણાવ ચાલુ થયો જેના બાદ બંનેએ એકબીજાથી વાત કરવાનુંજ બંદ કરી દીધું તેના કારણે ક્રેક ફિલ્મ વિશે વાત થઈ જ નહીં ફિલ્મ ક્યારે બનીજ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *