ઝ!ગડા બાદ આખરે અક્ષય કુમાર માની ગયા અને કપિલ શર્માના શોમાં પહોંચી ગયા છે ગયા દિવસોમાં જ અક્ષય કુમાર અને કપીલ શર્મા વચ્ચે મોટો વિવાદ થઈ ગયો હતો હકીકતમાં અક્ષય પોતાની ફિલ્મ અતરંગીરે ને પ્રમોશન કરવા કપિલના શોમાં પહોંચ્યા હતા આ દરમિયાન કપિલે પ્રધાનમંત્રી મોદીને લઈને અક્ષયના.
ઇન્ટરવ્યુને લઈને મજાક કરી હતી અક્ષયે આ ભાગને કટ કરવા કહ્યું હતું જેને ટીવી પર તો નહી બતાવવામાં આવ્યું પરંતુ કપિલે આ ક્લીપને પોતાના યુટુબમાં સેર કરી દીધી જોતજોતા આ ક્લિપ વાઇરલ થઈ ગઈ જેના બાદ અક્ષયની ખુબ મજાક બનાવામા આવી આ વાતથી અક્ષય નારાજ થઈ ગયા અને અક્ષયે કપિલની ટીમને.
નોટિસ મોકલીને પૂછ્યું એમણે ના પાડી છતાં ક્લિપ કેમ શેર કરી આ વાત પર ખુબ બબાલ થઈ તેને લઈને કપિલે ખુદ અક્ષયથી માફી માંગી કપિલે આ મામલે મીડિયાથી વાત કરતા કહ્યું હતું કે એમણે અક્ષયથી વાત કરીને વિવાદ પૂરો કર્યો છે હવે આ વિવાદ બાદ પહેલી વાર અક્ષય પહેલી વાર બચ્ચન પાંડે ફિલ્મનું પ્રમોશન કરવા.
કપિલના શોમાં પહોંચ્યા છે અક્ષય સાથે જેકલીન ફર્નાડિસ કૃતિ સનન અને હર્ષદ વારસી પણ શોમાં જોવા મળશે થોડા સમય પહેલાજ આ સ્ટાર કપિલના શોમાં પહોંચ્યા છે કપિલ અક્ષયને પોતાનો મોટો ભાઈ સમજે છે વિવાદ બાદ કપિલ પણ શર્મિંદા થયા હતા પરંતુ હવે બધું ઠીક ગયું છે અને કપિલે પણ એ ક્લીપને યૂટ્યૂબ માંથી ડીલીટ કરી દીધી છે.