Cli
આકાંક્ષા રજંને ભરાવદાર ફિગર સાથે સ્પોટ થઈ, જુવો મોટું ફિગર...

આકાંક્ષા રજંને ભરાવદાર ફિગર સાથે સ્પોટ થઈ, જુવો મોટું ફિગર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી આકાંક્ષા રંજન તાજેતરમાં 11 નવેમ્બરને રોજ રિલીઝ થયેલી પોતાની ફિલ્મ મોનિકા ઓ માય ડાર્લિંગ ની સફળતાને લઈને ખૂબ જ લાઈટમ લાઈટ રહે છે તેના સુંદર અને આકર્ષક લુકવમા આકાંક્ષા રંજન ફેન્સ ને મદહોશ બનાવતી જોવા મળે છે મોનીકા ઓ માય ડાર્લિંગ ફિલ્મ માં.

આકાંક્ષા રંજન નો અભિનય દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો હતો અને આ ફિલ્મ ખૂબ જ સફળ સાબિત થઈ હતી બોલીવુડ ફિલ્મ ગુલાટી થી પોતાના સફળ અભિનયની શરૂઆત કરનાર અભિનેત્રી આકાંક્ષા રંજન તાજેતરમાં મોનિકા ઓ માય ડાર્લિંગ ની સફળતા ની ઇવેન્ટ પાર્ટીમાં જોવા મળી હતી.

આ પાર્ટીમાં અભિનેતા રાજ કુમાર રાવ હુમા કુરેશી રાધીકા આપ્તે અનુષ્કા રંજન સહિતના ફિલ્મ સાથે જોડાયેલા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આકાંક્ષા રંજન ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમર લુકમાં જોવા મળી હતી આકાંક્ષા રંજને ખૂબ જ ડીપ નેક બ્લુ આઉટફીટ પહેરેલું હતું તેમાં તેના છલકાતા.

ભરાવદાર મદમસ્ત નિતંબો તેના લુકને ખૂબ જ બોલ્ડ બનાવી રહ્યા હતા તેનું મદમસ્ત યૌવન ફેન્સ ને મદહોશ બનાવી રહ્યું હતું ઓપન હેર અને લાઈટ મેકઅપ આકાંક્ષા કહેર વરસાવી રહી હતી તેનો આ લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો અને ચાહકો મન મૂકીને તેના આ લુક પર પ્રેમ દર્શાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *