બોલીવુડ અભિનેત્રી કાજલ પોતાની ઉંમર સાથે પણ ખૂબ જ હસીન થતી જાય છે ઉપરથી કાજોલ ની અદાઓ અને તેની સ્ટાઇલ ફેન્સને તેના પર વધારે ફિદા કરવા મજબૂર કરે છે અલગ અલગ ડ્રેસિંગ સેન્સમાં કાજોલ સોસીયલ મિડીયા પર હાઈલાઈટ રહે છે તાજેતરમાં અભિનેત્રી કાજોલ પોતાની આવનારી ફિલ્મ સલામ.
વેકી ના પ્રમોશન ઇવેન્ટ પર આવી પહોંચી હતી જેમાં 49 વર્ષની કાજોલ 25 વર્ષની રૂપસુદંરી લાગી રહી હતી રેડ સાડીમાં તે ખૂબ જ આકર્ષક અને શાનદાર લાગી રહી હતી આ રેડ સાડી ફેમસ ફેસન ડીઝાઇનર અનીતા ડોંગરે ના કલેક્સનમાથી એક છે બોર્ડર સાથે ઓવર વર્ક પણ આ સાડીમાં કરવામાં આવ્યું હતું.
સ્ટિવલેસ બ્લાઉઝ અને મીરર વર્ક લાઈટ મેકઅપ અને ગળામાં ડાયમંડ નેકલેસ પહેરીને કાજોલ ખુબ જ સુંદર લુક થી ફેન્સ ને મદહોશ બનાવી રહી હતી આ દરમિયાન કાજોલ પોતાના સાથી કલાકાર સાથે જોવા મળી હતી સલામ વેકી માં તે એક બીમાર પુત્રની માં નુ પાત્ર ભજવે છે જે ટ્રેલર રિલીઝ થતા ચાહકોમાં.
આ ફિલ્મ ને લઈ આવેલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઈમોશનલ અને સેડ સ્ટોરી જોવા ચાહકો ખુબ આતુર છે એ વચ્ચે અભિનેત્રી કાજોલે પોતાની આવનારી આ ફિલ્મના પ્રમોશન ઇવેન્ટ પર પોતાના સુદંર આકર્ષક લુક સાથે ફેન્સ ને ઘાયલ કર્યા હતા તેના આ લુક પર ચાહકો મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા.