બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માં જ્યારે પણ ફિલ્મ અભિનેતા અજય દેવગણ અને તબ્બુ નું નામ જ્યારે પણ આવે છે ત્યારે તેમની સાથે જોડાયેલી તેમની પ્રેમ કહાની પણ સામે આવે છે બોલીવુડ ફિલ્મ અભિનેતા અજય દેવગણ અને તબ્બુ એક જ સોસાયટીમાં રહીને મોટા થયા છે તેઓ એક સાથે જ કોલેજ કરી છે અને એક સાથે.
ઘણી બધી ફિલ્મો પણ આપી છે આ દરમિયાન તેમની લવ સ્ટોરી પણ એ સમયમાં સામે આવી હતી પરંતુ અજય દેવગણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ આગળ વધ્યા અને અભિનેત્રી કાજોલ સાથે લગ્ન કરી લીધા બે સંતાનોના પિતા પણ બની ગયિ પરંતુ તબ્બુ આજે પણ કુંવારી છે આને એના દિલમાં આજે પણ અજય દેવગણ માટે એટલું જ પ્રેમ છે.
જેટલો ભૂતકાળમાં હતો તાજેતરમાં અજય દેવગણ અને અભિનેત્રી તબ્બુ એક સાથે પોતાની આવનારી ફિલ્મ દ્રશ્યમ ટુ ના પ્રમોશન માટે એક ઇવેન્ટમાં આવેલા હતા એ સમયે બંને એકબીજાની સાથે ખૂબ પ્રેમ ભર્યા અંદાજમાં જોવા મળ્યા અભિનેત્રી તબ્બુએ બ્લેક પ્રિન્ટેડ સાડી અને ઓપનહેર મા પોતાનો.
આકર્ષક લુક કેર કર્યો હતો તો અજય દેવગણ બ્લુ શુટ ગોગલ્સ માં હેન્ડસમ દેખાઈ રહ્યા હતા આજે પણ અજય દેવગણ અને તબ્બુ સારા મિત્રો છે અને આ દરમિયાન તેઓની ફિલ્મ દ્રશ્યમ 2 ના પ્રમોશન માટે તે ઇવેન્ટમાં આવેલા હતા દ્રશ્યમ ની સફળતા બાદ ફિલ્મ દ્રશ્યમ 2 નું તાજેતરમાં ટ્રેલર રિલીઝ થયું છે.
જેમાં તબ્બુ જોવા મળે છે આ ફિલ્મ માં બદલાવો સાથે અજય દેવગણ અને તબ્બુ ની જોડી લોકોને જોવા મળશે આ ફિલ્મને લઈને દર્શકો ખુબ ઉત્સાહિત છે ઘણા સમય બાદ આ ફિલ્મ માં અજય દેવગણ અને તબ્બુ ની જોડી જોવા મળશે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરી જરુર જણાવજો