વિમલની એડ કરવા પર અક્ષય કુમારે માંફી માંગી હતી તેના પર અજય દેવગણે પોતાનું મૌન તોડ્યું છે અજય દેવગણે આ મામલે હેરાન કરી દે તેવું બયાન આપી દીધું છે અક્ષય કુમાર પહેલીવાર તંબાકુ બ્રાન્ડની વિમલમાં શાહરુખ ખાન અજય દેવગણ સાથે જોવા મળ્યા હતા ત્રણે સુપર સ્ટારને એક્સાથે જોવા મળેલ.
આ એડ ખુબ વાયરલ થઈ પરંતુ તેના પર ટ્રોલીગ પણ ખુબ મળી ત્રણે સ્ટારમાંથી સૌથી વધુ વિવાદ અક્ષય કુમાર પર થયો આ મામલો તેજ બનતા અક્ષય કુમારે ગઈ રાત્રે જ માફી માંગી લીધી પરંતુ હાલત હજુ અક્ષયના ફેવરમાં નથી જોવા મળી રહ્યા હવે અક્ષય કુમારની અવગણના પર અજય દેવગણે પહેલીવાર મૌન તોડ્યું છે.
આજ્તકના મુજબ એક મીડિયા પોર્ટલથી વાત કરતા અજય દેવગણે કહ્યું કે કંઈ પણ વસ્તુને સમર્થન કરવું તમારી પર્સનલ પસંદ હોઈ શકે છે હવે દરેક એટલા આઝાદ છેકે તેઓ પોતાનો નિર્ણય ખુદ લઈ શકે છે કેટલીક પ્રોડ્ક્ટ જે હાનિકારક છે અને કેટલાક એવા પણ છે જેનથી નુકસાન પણ નથી થતું હું અહીં તેનું.
નામ લીધા વગર કહીશ કારણ હું તેનું અહી પ્રમોશન નથી કરવા માંગતો હું એક ઈલાયચીની એડ કરી રહ્યો છું મને લાગે છેકે એડ શિવાય કોઈ વસ્તુ ખોટીછે તો તેને વેચાવાઈ ન શકાય અહીં અજય દેવગણના મુજબ ઈલાયચીની એડ છોડવી અક્ષયની પર્શનલ પસંદ છે અને ભલે અક્ષયે એડ છોડી દીધી પરંતુ તેઓ હજુ પણ કંપની સાથે જોડાયેલ રહેશે.