બોલીવુડ ફિલ્મ અભિનેતા સની દેઓલ નું ફિલ્મી કેરિયર શાનદાર રહ્યું છે 90 ના દશકમાં તેઓ એક સુપરસ્ટાર અભિનેતા તરીકે ઘણી બધી હિટ ફિલ્મો આપી ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યા હતા પરંતુ આ સમયે પણ તેમની સાથે ઘણી બધી અભિનેત્રીઓ કામ કરવા ની ના પાડી દેતી હતી શ્રીદેવી માધુરી દીક્ષિત સાથે.
એશ્વર્યા રાય નું પણ એમાં નામ સામેલ હતું પરંતુ મિત્રો તમે જાણો છો કે એશ્વર્યા રાય સાથે શનિદેવલ ની એક ફિલ્મ આવવાની હતી ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું પરંતુ એ ફિલ્મ ને બંધ કરી દેવામાં આવી હતી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં એવા ઘણા કલાકારો છે જેમને ચાહકો એક સાથે જોવા માંગે છે.
અને એમાંથી જ એક હતી સની દેઓલ અને ઐશ્વર્યા રાયની જોડી જે જોડી ને ચાહકો ક્યારેય એક સાથે જોઈ ના શક્યા પરંતુ આજથી 25 વર્ષ પહેલા સની દેઓલ અને ઐશ્વર્યા રાય એક ફિલ્મને સાઇન કરી હતી આ ફિલ્મ મોટા બજેટ ની ફિલ્મ હતી જેમાં સની દેઓલ અને ઐશ્વર્યા રાયે ઘણા બોલ્ડ સીન પણ આપ્યા હતા.
મિડીયા રિપોર્ટ અનુસાર આ ફિલ્મનું એક સોંગ શૂટિંગ કરવામાં આવ્યું હતું જેમાં એક કરોડ 25 લાખ ખર્ચવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ આ ફિલ્મ ના બની શકે અને ફિલ્મને પ્રોડ્યુસરે અડધેથી જ બંધ કરી દીધી હતી રિપોર્ટ અનુસાર સની દેઓલ આ ફિલ્મોમાં ડબલ રોલમાં હતા તેઓ આર્મી ઓફિસર સાથે આ!તંકવાદીનું પણ.
પાત્ર ભજવી રહ્યા હતા ફિલ્મોમાં 4 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા પરંતુ શુટિંગ બાદમાં બધં કરી દેવામાં આવ્યું અને ત્યારબાદ સની દેઓલ અને ઐશ્વર્યા એક પણ ફિલ્મોમાં જોવા મળ્યાં ન હતા એક ઇન્ટરવ્યૂમાં પણ સની દેઓલે જણાવ્યું હતું કે કાજોલ માધુરી જેવી અભિનેત્રીઓ તેમની સાથે કામ કરવા માગતી નથી.
મીડિયા રિપોર્ટ અનુસાર સની દેઓલ ની ફિલ્મ એક્શન થી ભરપૂર હોય છે જેમાં રોમાન્સ ઓછો જોવા મળે છે જેના કારણે ઘણી ઓછી વાર અભિનેત્રીઓને દેખાડવામાં આવે છે એક આ પણ મોટું કારણ છે કે એક્શન ફિલ્મોમાં રોમેન્ટિક ન હોવાના કારણે ઘણી અભિનેત્રીઓ સની દેઓલ સાથે ખૂબ ઓછી ફિલ્મોમાં કામ કરવું પસંદ કરે છે સની દેઓલ ની ફિલ્મ મુખ્યત્વે પુરુષ પ્રધાન હોય છે.
જેમાં સૌથી વધારે મહત્વ ફિલ્મમાં લીડ એક્ટરને જ આપવામાં આવે છે ખૂબ ઓછા પ્રમાણમાં રોમેન્ટિક સીન જોવા મળે છે તેના કારણે ઘણી અભિનેત્રીઓ સની દેઓલ થી દુર ભાગે છે સની દેઓલ પોતાના ઈન્ટરવ્યુ માં આ વાતનો પણ ખુલાસો કરી ચુક્યા છે એક એ પણ કારણ હોઈ શકે કે એશ્વર્યા રાય સની દેઓલ સાથે ફિલ્મ કરતા અચકાતી હોય.