બોલીવુડ ફિલ્મ સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન પોતાના સફળ અભિનય કેરીયર થી ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે પોતાના ફિલ્મી સફર માં તેમને એક થી એક સુપર હીટ ફિલ્મો આપી છે તેઓ આજે બિગબોસ રીયાલીટી શો હોસ્ટ થી દુનિયાભરમા પોતાની આગવી ઓળખ ધરાવે છે સલમાન ખાન ની ફિલ્મ સફર.
દરમિયાન તેમની લવ લાઈફ પણ ખુબ ચર્ચાઓમાં રહી છે જો તેમની ગર્લફ્રેન્ડ ની વાત આવે તો એ લીસ્ટ ઘણું મોટું છે પરંતુ તેમાં સૌથી ઉપર નામ હોય તો એ છે એશ્ર્વર્યા રાય સલમાન ખાન સાથેના એશ્ર્વર્યા રાયના સબંધો બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સહીત દેશભરમાં ચર્ચાઓમા છવાયા હતા ખુબ લાંબા સમય ના પ્રેમ.
પ્રકરણ બાદ બંને વચ્ચે ઝઘડો થયો અને એ ઝગડો મિડીયા સામે પણ આવ્યો મિડીયા સામે આવીને ઐશ્વર્યા રાયે જણાવ્યું હતું કે સલમાન ખાને મારા પર હાથ ઉપાડ્યો અને મારી સાથે મારપીટ કરી સલમાન ખાન પર ઐશ્વર્યા રાય એ સમયે ઘણા બધા આરોપ લગાડ્યા હતા ત્યારબાદ સલમાન અને એશ્વર્યા ક્યારેય.
એકબીજાની સાથે જોવા ના મળે એશ્વર્યા રાય અભિષેક બચ્ચન સાથે લગ્ન પણ કરી લીધા અને સલમાન ખાન આજે પણ કુંવારા રહી ગયા બંને હંમેશાં એકબીજા થી દૂર જ જોવા મળે છે એ વચ્ચે તાજેતરમાં ભારતના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અંનત અંબાણી અને રાધીકા મર્ચેટ ની સગાઈ ની.
પાર્ટીમાં એશ્ર્વર્યા રાય અને સલમાન ખાન બંને જોવા મળ્યા હતા એશ્ર્વર્યા રાય ગ્રીન આઉટફીટ માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી એશ્ર્વર્યા દિકરી આરાધ્યા સાથે આવેલી હતી તો સલમાન ખાન બ્લેક પઠાની કુર્તા માં જોવા મળ્યા હતા બંને એકબીજા થી નજરો મીલાવી નહોતા રહ્યા.
પેપરાજી એ જ્યારે બંનેની સાથે તસવીરો લેવાનું કહેતાં એશ્ર્વર્યા અને સલમાન દુર દુર ઉભા રહીને એકબીજાની સામે જોવાનું પણ પસંદ ના કર્યું આ પાર્ટીમાં સલમાનની બીજી ગર્લફ્રેન્ડ કેટરીના કૈફ પણ જોવા મળી હતી કેટરીના કૈફ સાથે પણ સલમાન ખાન ના પ્રેમ સંબંધો જાહેર હતા કેટરીના કૈફે.
વિકી કૌશલ સાથે લગ્ન કર્યા તો એશ્ર્વર્યા એ અભિષેક બચ્ચન સાથે સલમાન ખાન આજે પણ એટલા જીદંગી વિતાવી રહ્યા છે મુકેશ અંબાણી ની પાર્ટી માં સલમાન ખાન અને એશ્ર્વર્યા ની આ તસવીરો સામે આવતા ચાહકો ખુશ થતા આ તસવીરો પર મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે.