Cli
ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન નું લગ્ન જીવન સંકટ માં ? આ કારણે થઈ શકે છે ભંગાણ...

ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન નું લગ્ન જીવન સંકટ માં ? આ કારણે થઈ શકે છે ભંગાણ…

Breaking Bollywood/Entertainment

મિસ ઈન્ડિયા રહી ચુકેલી બોલીવુડ ની ફેમસ ફિલ્મ અભિનેત્રી એશ્ર્વયા રાય અને અમિતાભ બચ્ચન ના દિકરા અભિષેક બચ્ચન ના લગ્ન જીવન ને લઈને આ દિવસોમાં ખુબ ચર્ચાઓ સામે આવી છે મિડીયા રીપોર્ટ અનુસાર ખબર સામે આવી રહી છે કે એશ્વર્યા અને અભિષેક વચ્ચે.

બધું જ બરાબર ચાલી રહ્યું નથી અને તેનું કારણ નિતા અંબાણીના સાંસ્કૃતિક કેન્દ્ર ઇવેન્ટને જણાવવામાં આવ્યું છે જેમાં એશ્ર્વયા રાય પોતાની દિકરી આરાધ્યા બચ્ચન સાથે પહોંચી હતી પરંતુ તેમની સાથે અભિષેક બચ્ચન નહોતા દેખાયા ઇવેન્ટ ના બીજા દિવસે પણ એશ્ર્વયા રાય દિકરી.

આરાધ્યા સાથે જોવા મળી હતી અને અભિષેક બચ્ચન એકવાર ફરી ગેરહાજર રહ્યા હતાવાત એટલે જ નથી અટકતી 23 માર્ચ ના રોજ સ્ટાર સ્પોર્ટ્સ ઇવેન્ટમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી ઘણા કપલ જોવા મળ્યા હતા પરંતુ અહીંયા અભિષેક બચ્ચન એકલા જ પહોંચ્યા હતા તેમની સાથે ના એશ્ર્વયા રાય હતી.

ના તેમની દિકરી આરાધ્યા બચ્ચન તો આ પહેલા કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ની લગ્ન ની પાર્ટી માં પણ અભિષેક બચ્ચન એકલા જ પહોંચ્યા હતા તેમની સાથે એશ્ર્વયા રાય દેખાઈ નહોતી બંને એકસાથે સુભાષ ઘાઈ ના જન્મ દિવસ ની.ઇવેન્ટ માં જોવા મળ્યા હતા જે જાન્યુઆરી ના મહીનામાં યોજાઈ હતી.

અભિષેક અને ઐશ્વર્યા ના આ વર્તન ને જોતા લોકો અવનવી વાતો કરી રહ્યા છે આવું પહેલી વાર નથી થયું કે એશ્વર્યા અને અભિષેકના સંબંધોને લઈને ખબરો સામે આવી છે આ પહેલા પણ પાર્ટી માં અભિષેક બચ્ચન પર એશ્ર્વયા ની નારાજગી સ્પષ્ટ પણે દેખાઈ હતી ત્યારબાદ ઘણી ખબરો સામે આવી હતી.

એશ્ર્વયા રાય અને અભિષેક બચ્ચને 20 એપ્રીલ 2007 ના રોજ લગ્ન કર્યા હતા ત્યારબાદ એશ્ર્વયા રાય સાલ 2011 માં માં બની અને તેને આરાધ્યા ને જન્મ આપ્યો એશ્વર્યા અને અભિષેક બચ્ચન પોતાના સંબંધો વિશે મીડિયામાં કોઈપણ નિવેદન આપ્યું નથી પરંતુ મીડિયામાં તેમના તૂટતા સંબંધોની અફવાઓ જોર શોરથી ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *