બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જયારે ઇમરાન હાસ્મી શરૂઆતમાં આવ્યા ત્યારે અલગજ અંદાજ જોવા મળ્યો હતો પરંતુ એમની ફિલ્મો બોલીવુડમાં ચાલી નહીં પરંતુ એના પછી ઇમરાન હાસ્મીએ અનેક હિટ ફિલ્મો આપી છે એ ફિલ્મો બોલ્ડ સીનના લિધે બોલીવુડમાં હિટ ગઈ હતી અને ધીરે ધીરે એમનો સિક્કો બૉલીવુડ ઇંડસ્ટ્રીઝમાં ચાલવા લાગ્યો.
ઇમરાન હાશ્મીની કેટલીક ફિલ્મોમાં એવો સીન રાખવામાં આવતો હતોકે એ સીના લીધે ફિલ્મો સારી કમાણી કરતી હતી પણ સમય સાથે ઇમરાન હાશ્મીની ફિલ્મોમાં કેટલાય બદલાવો આવ્યા અને અત્યારે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝના ચમકતો સિતારો છે એમને આવનારી ફિલ્મની ખુમારી ચારે તરફ જોવા મળે છે પણ બોલીવુડમાં ઇમરાન ઘણા બદનામ પણ થઈ ચુક્યાં છે.
ઇમરાન હાશ્મીએ કયારેક ફિલ્મ સીન ને લઈને તો ક્યારે એમના બયાંનને લઈને ઘણી વાર બદનામ રહી ચુક્યા છે એક વાર અભિનેત્રી ઐશ્વર્યાને એવી વાત કહી દીધી કે એમના વચ્ચે વિવાદ થઈ ગયો હતો ઐશ્વર્યાની સુંદરતાના અનેક લોકો દીવાના છે પરંતુ ઐશ્વર્યની સુંદરતા બાબતે ઇમરાને એવી કોમેંટ કરી દીધી કે ઐશ્વર્યાને ખુબજ ખોટું લાગી આવ્યું.
કરણ જોહરના એક શોમાં તેઓ ઇમરાનને પ્રશ્ન કરેછે કે પ્લાસ્ટિક તો જવાબ ઇમરાન આપેછે કે ઐશ્વર્યા રાય તો એનો મતલબ એ થાય છેકે ઐશ્વર્યા રાયની ખુબસુરતી પ્લાસ્ટિક જેવી છે આ જવાબ ઐશ્વર્યાના ચાહકો અને ખુદ ઐશ્વર્યાને બહુ ખરાબ લાગ્યું હતું અને ઇમરાન હાશ્મી ઉપર ઐશ્વર્યા ખુબજ ગુસ્સે થઈ હતી.
આનો જવાબ ઐશ્વર્યાએ 2007 માં આવેલી ફિલ્મમાં બાદશાહોમાં આપ્યો આમાં પ્રથમ ઐશ્વર્યાને કામ કરવાની ઓફર મળી હતી ત્યારે ઐશ્વર્યાં ફિલ્મમાં ઇમરાન સાથે કામ કરવાની ચોખ્ખી ના પકડી દીધી હતી આ ફિલ્મ ફ્લોપ ગયા હતી ઈમરાનના આ કોમેંટના લીધે એટલું મોટું નુકશાન ભોગવવું પડે છે ઐશ્વર્યા એક ઇન્ટરવ્યૂમાં પણ કહે છે કે એના જીવનનની આ ખરાબ અને ગંદી કોમેંટ હતી.