જય હિન્દ મિત્રો રવિવારે સવારે કમાન્ડોહર્ષિત સિન્હા પાર્થિવ દેહ વેકુંડધામમાં લઈ જવામાં આવ્યો જ્યાં રાજકીય સન્માન સાથે એમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો આ દરમિયાન પરિવારનજો સાથે ત્યાંહાજર રહેલ બધા લોકોની આંખો નમઃ હતી અહીં હર્ષિત સિન્હાનો પાર્થિવ જોતા બધા રડી પડ્યા હતા.
બે દિવસ પહેલા જેસલમેરમાં વાયુસેનાનું લડાકુ વિમાનમાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં પાયલટ હર્ષિત સિન્હા શહીદ થઈ ગયા હતા તેમની પાછળ બે પુત્રીઓ છોડી ગયા છે હર્ષિત સિન્હાતેમને લખનૌની સીએમએસ સ્કૂલમાં ભણ્યા હતા તેઓ તેમની પાછળ પત્ની પ્રિયંકા સિન્હા અને બે પુત્રીઓ પિહુ અને કોહુને મૂકીને ગયા છે.
તેના સિવાય મૂળ અયોધ્યા નિવાસી તેમાં પિતા હેમંત સિન્હા ભાઈ મોહિત અને સ્વાતિ બહેન છે હમણાં થોડા દિવસ પહેલા જ તમિલનાડુના કુન્નુરમાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં દેશના પહેલા સીડીએસ બિપિન રાવત સહિત 14 લોકો શહીદ થયા હતા ત્યાર બાદ અહીં રાજસ્થાનમાં ફરીથી એક દુર્ઘટના સર્જાતા દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.