Cli

આપણાં ભાગનું પાણી AI પી જશે ! કારણ જાણી ચોંકી જશો

Uncategorized

ટોપ ક્વોલિટી ઓર કન્સીસ્ટન્ટ [સંગીત] પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના તમે વિચારો કે તમે દિવસમાં કેટલી વાર જેમિની ચેટજીબીટી કે ગ્રો જેવા એઆઈ ટ્રુથ પર જઈને સવાલો પૂછો છો અને કવિતા લખ આપવા માટે કહ્યું હશે કે પછી વિદ્યાર્થીઓએ ગણિતનો મુશ્કેલ સવાલનો ઉકેલ પૂછ્યો હશે આપણને આ ટુલ્સ વાપરવાની એવી જબરજસ્ત આદત પડી ગઈ છે ને કે એના વિશે એના વિના હવે ચાલતો જ નથી પણ જરા થોબો તમને શું લાગે છે કે આદત આપો આપ પડી છે ના આપણને બહુ પ્રેમથી આ આદત પાડવામાં આવી છે હવે તમે કહેશો કે એમાં ખોટું પણ શું છે આપણું કામ જેટલું આસાન થઈ ગયું છે વાત તો તમારી સાચી છે પણ આ ટેકનોલોજીની પાછળ એક એવી કડવી સચ્ચાઈ છુપાયેલી છે

જેને જાણીને તમે ચોકી જશો તમારી આ આખી આદત આખી દુનિયામાં પીવાનું ચક્કું પાણી ખલાસ કરી રહી છે અત્યારે આખી દુનિયામાં પીવાના પાણીની કેવી તંગી વર્તાઈ રહી છે એ તો આપણે જાણીએ જ છીએ પણ એમાં આ એઆઈ નામના નવા રાક્ષસે એન્ટ્રી કરીને આપણી મુશ્કેલીઓ ખૂબ જ વધારી દીધી છે જો આમને આમ ચાલતું રહ્યું ને તો ભવિષ્યમાં આપણું ગળું તરસ્યું રહી જશે પણ ગ્લાસમાં પાણી નહીં મળે દુનિયાભરના રિસર્ચ અને રિપોર્ટસ જ આ ભયાનક સત્ય તરફ ઈશારો કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની પ્રતિષ્ઠિત સંસ્થા યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુટ ફોર વોટર એન્વાયરમેન્ટ એન્ડ હેલ્થએ હમણાં એક એવો રિપોર્ટ બહાર પાડ્યો છે જે વાંચતા જ ઘડેસોસ પડી જાય આપણે ઓપનએઆઈગગલ ડીપમાઈ માઈક્રોસોફ્ટ ai એન્થ્રોપીક અને એલોન મસ્કનીએઆ જેવી મોટી કંપનીઓની વાહવાહ કરતા થાકતા નથી પરંતુ સત્ય એ છે યાદ કે આ દિગ્ગજ કંપનીઓ દર વર્ષે અબજો ગેલન પાણી ઘટઘટાવી રહી છે

આ રિપોર્ટની સૌથી ભયાનક ચેતવણી તો હવે આવે છે. વર્ષ 2030 સુધીમાં આએઆઈ એટલું બધું પાણી પી જશે કે જે આશી 1.3 અબજ લોકોને આખું વર્ષ સુધી ચાલી શકે. હવે જરા શાંતિથી વિચારીજો 1.3 અબજ એટલે કે લગભગ આપણા આખા ભારત દેશની વસ્તી જેટલા લોકોને વર્ષભર પીવા નાવા અને રાંધવા માટે જેટલા પાણીની જરૂર પડે ને એટલું પાણી તો આ મશીનો પોતાની ગરમી શાંત કરવા માટે વાપરી નાખશે. આપણે સ્માર્ટફોન પર એક ક્લિક કરીએ અને સેકન્ડોમાં જવાબ હાજર થઈ જાય એની પાછળ કુદરતનો આટલો મોટો ભોગ લેવાઈ રહ્યો છે ટેકનોલોજીની આ જાકમ જાળ પાછળ છુપાયેલું જળ સંકટ ખરેખર આપણી આંખ ઉગાળનારું છે જો અત્યારથી જ આપણે સાવદ નહીં થઈએ ને તો આપણા ભવિષ્યમાં આપણા મોબાઈલમાં ડેટા તો 5જ અને 6G ની ફૂલ સ્પીડમાં દોડતો હશે પરંતુ ગળાની તરસ છીપાવવા માટે પાણીનું એક ટીપું પણ મળવું મુશ્કેલ થઈ જશે એ નક્કી જ છે હવે બીજા એક રિસર્ચ પર પણ નજર કરવી પડે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકોએ વર્ષ 2025 માં બહાર પાડેલા એક રિસર્ચ પેપરમાં પણ આવી જ વાત કહેવામાં આવી આ રિપોર્ટસમાં લખવામાં આવ્યું છે કે જ્યારે પણ તમે ચેટજીપીટી પાસેથી માન 100 શબ્દોનો એક નાનકડો ઈમેલ લખાવો છો ને ત્યારે તમને એમ હશે કે બસ મફતમાં કામ પતી ગયું પણ એક ઈમેલ લખવા પાછળ આશે 519 મિલીમીટર પાણીનો ભોગ લેવાય છે એઆઈના ડેટા સેન્ટરસ માટે પાણીની ભરપૂર જરૂર પડે છે હવે એક કંપનીએ સામે ચાલી ને એનો ખુલાસો કર્યો છે એનું નામ છે એમેઝોon આ કંપનીએ પહેલીવાર સત્તા રીતે સ્વીકાર્યું છે કે વર્ષ 2025 માં એના ગ્લોબલ ડેટા સેન્ટર ઓપરેશનસે આશે 2.5 5 અબજ ગેલન એટલે કેનવ અબજ લીટર કરતાં પણ વધારે પાણી વાપરી નાખ્યું છે

હવે મૂળ સવાલ પર આવીએઆઈ ને શા માટે પાણીની જરૂર પડે તમારા મનમાં આ સવાલ પણ થતો હશે તો અમે તમને જણાવીએ તમને ખ્યાલ હશે કે એઆઈની ઇકોસિસ્ટમમાં ડેટા સેન્ટરસ ખૂબ મહત્વના હોય છે આ ડેટા સેન્ટરસ હકીકતમાં તો ગરમ ભઠ્ઠી જેવા હોય છે જેમાં લાગેલી હાઈ પાવર ચિપ્સ અને જીપીયુ સતત ચાલતા હોવાથી ભયાનક ગરમી પેદા કરે જો આ મશીનોને ઠંડા રાખવામાં આવે તો એ પળવારમાં બળીને ખાક થઈ જાય આ ગરમીને કાબુમાં લેવા માટે મોટા ભાગના ડેટા સેન્ટર ઈ ઇવેપોરેટિવ કુલિંગ એટલે કે ટેકનિકનો આ ઉપયોગ કરે છે જેમાં મશીનની હીટ સૌથી પહેલા કુલિંગ સિસ્ટમ સુધી પહોંચે જ્યાં પાણી રાખવામાં આવે છે હવે આ પ્રક્રિયામાં પાણી વરાળ બનીને ગરમીને પોતાની સાથે આકાશમાં લઈ જાય અને મશીનો ઠંડા રહે મુશ્કેલી એ છે કે આ પ્રક્રિયામાં એકદમ શુદ્ધ પાણીની જરૂર પડે છે કેમ કે દૂષિત પાણીમાં બેક્ટેરિયાની હાજરીથી સિસ્ટમને નુકસાન થઈ શકે છે.

એના માટે પીવાના પાણીનો જ ડેટા સેન્ટર્સ માટે ઉપયોગ કરવામાં આવે છે. એક મધ્યમ કદુનું ડેટા સેન્ટરસ દરરોજ લાખો લીટર પાણી વાપરે જ્યારે મોટા સેન્ટરો તો લગભગ દરરોજ 1.90 કરોડ લીટર પાણી પી જાય. આટલું પાણી તો 10હ000 થી 50હ000 ની વસ્તી ધરાવતા આખે આખા શહેર કે ગામ માટે પૂરતું થઈ જાય ડર એ વાતનો છે કે 2030 સુધીમાં આ પાણીનો વપરાશ બમણો થઈ જવાનો છે અને અબજો લીટર પાણી માત્ર એઆઈને ઠંડું રાખવામાં ખર્ચાઈ જશે હવે સવાલ એ પણ થાય કે ડેટા સેન્ટર્સમાં વપરાતું બધું પાણી જાય છે ક્યાં આ પાણીનો 80% હિસ્સો વરાળ બનીને આકાશમાં ઉડી જાય છે જ્યારે બાકીનું ગરમ પાણી વેસ્ટ તરીકે બહાર નીકળે છે એટલું એટલું નહીં આ ડેટા સેન્ટરસ જે વીજળી વાપરે છે એ પેદા કરવામાં પણ અઢડક પાણી વપરાય છે વાત અહી પૂરી થતી નથી જે ચિપ્સ પર જે ચિપ્સ પર એઆઈથી મદદથી ચાલતું હોય એના ઉત્પાદનમાં પણ પાણીનો વપરાશ થાય છે જો કે સારી વાત એ છે કે હવે ટેકનોલોજી બદલાઈ રહી છે વિજ્ઞાનીઓ હવે મશીનોને ખાસ લિક્વિડમાં ડૂબાડી રાખવાની ઈમર્શન કુલિંગ જેવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે જેથી પાણીનો બગાડ અટકે હજુ એનો ખાસ ઉપયોગ જો કે થઈ નથી રહ્યો હવે હવે દુનિયાને ખ્યાલ આવી ગયો છે કે એઆઈ ખૂબ જ પાણી પી રહ્યો છે એટલા માટે જ અમેરિકા સહિત અનેક દેશોમાં એનો વિરોધ પણ જોરશોરથી શરૂ થઈ રહ્યો છે. હવે જ્યારે ત્યાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે તેઓ બીજા દેશો તરફ વળી રહ્યા છે કે જ્યાં પીવાનું પાણી ભરપૂર પ્રમાણમાં મળતું હોય એટલે જ કાળજી રાખવાની ખૂબ જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *