બૉલીવુડ ફિલ્મોની લોકપ્રિય એક્ટર ઈશા ગુપ્તા તેના અલગ અંદાજથી જાણીતી છે તેઓ સોસીયલ મીડિયામાં હંમેશા પોતાના વિડિઓ અને ફોટો શેર કરીને હમેંશા લાઈમલાઈટ માં રહે છે એટલું જ નહીં ફિટનેશની શોખીન ઈશા ગુપ્તા પોતાના જીમ વર્કઆઉટના વિડિઓ શેર કરીએ ચર્ચાઓમાં રહે છે હાલમાં ઈશા ગુપ્તાનો.
જિમ વર્કઆઉટ નો વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિડિઓ સોસીયલ મીડિયામાં આવતાજ હંગામો મચી ગયો છે ઈશા ગુપ્તા બોલીવુડની સૌથી ફેમસ એક્ટરમાંથી એક છે આવ્યે દિવસોમાં ઇશાનો વર્કઆઉટ વિડિઓ વાયરલ થઈ રહ્યો છે વિડીઓમાં જોઈ શકાય છેકે ઈશા ગુપ્તા જીમમાં શખત મહેનત કરતા જોવા મળી રહી છે.
વીડિયોમાં બોડી સ્ટ્રેચિંગ કરતી જોવા મળી રહીછે સાથે એક્ટરનો જિમ પાર્ટનર ઉપરથી બેક ફ્લિપનો ખતરનાક સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે જેની નીચે ઈશા ગુપ્તા સ્થિર મુદ્રામાં બેઠીછે આ સ્ટંટ જોવામાં ભલે સરળ લાગતો હોય પરંતુ કરવામાં ખરતનાક છે પરંતુ અહીં ઈશાના વિડિઓ પર તેમના ફેન્સ પ્રસંસા કરી રહ્યા છે.