Cli
સવારે વહેલા ઉઠતા ની સાથે જ તારક મહેતાની બબીતાજીએ બનાવ્યો શોર્ટ વિડીયો, થયો વાયરલ...

સવારે વહેલા ઉઠતા ની સાથે જ તારક મહેતાની બબીતાજીએ બનાવ્યો શોર્ટ વિડીયો, થયો વાયરલ…

Bollywood/Entertainment Breaking

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમા બબીતાજી નું પાત્ર ભજવનાર મુનમુન દત્તા ને લોકો જેઠાલાલ સાથે શોમાં જોવી ખુબ પસંદ કરે છે મુનમુન દત્તા જેટલી શોમા હોટ દેખાય છે એટલી વાસ્તવિક જીવનમાં પણ ખૂબ જ ગ્લેમર અને હોટછે જે માત્ર શો માં જેઠાલાલનું દિલ જ નહીં પણ ઈન્સ્ટ્રાગ્રામ પર લાખો ચાહકોના.

દિલને લોભાવતી રહે છે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તેઓ પોતાના સુંદર ડ્રેસીસ સાથે ઈન્સ્ટ્રાગ્રામ પર છવાયેલી રહે છે ટીવી શોની અભિનેત્રી મુનમુન દત્તા ને લોકો બોલીવુડ અભિનેત્રીઓ કરતાં પણ વધુ પસંદ કરે છે તેને તારક મહેતા શોમાં અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે.

આ વચ્ચે તેને વિડિયો રીલ પોસ્ટ કરી હતી જેમાં તે નાઇટી માં સોફા ઉપર બેઠી હતી અચાનક તેને પોતાનો હાથ લાંબો કર્યો અને ગ્રીન શોર્ટ ડ્રેસ મટી આવી ગઈ એડિટ આ વિડિયો ને સોશિયલ મીડિયા પર ખૂબ લાઈક કમેન્ટ્સ મળ્યા છે જેમાં બબીતાજી ખૂબ જ હોટ અને સે!ક્સી દેખાઈ રહી છે.

જેને જોતા ચાહકો બે હાલ થયા છે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર પોતાના હોટ ફોટો થી આગ લગાડતી રહે છે એને ઘણા બધા બોલ્ડ ડ્રેસીસ સાથેના ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરેલા છે જેને લાખો ચાહકો એ પસંદ કર્યા છે આ વચ્ચે એનો આ વાઈરલ વિડીયો ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *