Cli
જીગ્નેશ કવિરાજ વિક્રમ ઠાકોર પછી આ ગુજરાતી ફેમસ સિગંર પણ લઈ આવી લાખોની મોંઘી દાટ ગાડી, કિંમત જાણી ચોકી જશો...

જીગ્નેશ કવિરાજ વિક્રમ ઠાકોર પછી આ ગુજરાતી ફેમસ સિગંર પણ લઈ આવી લાખોની મોંઘી દાટ ગાડી, કિંમત જાણી ચોકી જશો…

Bollywood/Entertainment Breaking

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોની જેમ ગુજરાતી સિગંરો પણ મોંઘી દાટ ગાડીઓના શોખીન બન્યા છે ગુજરાતી ગીતો આલ્બમ સોંગ સ્ટેજ પ્રોગ્રામ થકી ગુજરાતી કલાકારો લાખો રૂપિયા કમાઈ રહ્યા છે અને પોતાના સપના પૂરા કરી રહ્યા છે ગુજરાતના ફેમસ સિંગર જીગ્નેશ કવિરાજ કિંજલ દવે ગીતાબેન રબારી કિર્તીદાન ગઢવી.

દેવાયત ખાવડ જેવા ઘણા કલાકારોએ લાખો રૂપિયાની કાર ખરીદીને પોતાની મનોકામનાઓ પુરી કરતી તસવીરો પણ પોતાનિ ચાહકો વચ્ચે મુકેલી છે આ વચ્ચે એક બીજી લોકસિગંરે પોતાની નવી ચમચમાતી ફોરચ્યુનર ગાડીનો વિડીઓ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે આ વિડીયો સામે.

આવતા તેના ચાહકો સોશિયલ મીડિયા પર ખૂબ જ લાઈક કમેન્ટ્સ થી પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે ગીતાબેન રબારી જીગ્નેશ કવિરાજ કિંજલ દવે સમેત ના ઘણા કલાકારો પણ તેમને પોતાની નવી કાર બદલ શુભેચ્છાઓ આપી રહ્યા છે આ નવી નક્કોર ચમચમાતી મોંઘીદાટ કાર ખરીદનાર છે.

સિગંર રશ્મીતા રબારી તેમને પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વિડીઓ શેર કર્યો છે તેઓ આ ગાડીની મંદિરે લઈ જઈ ને વિશેષ પંડીતો દ્વારા પુજા પણ કરાવી રહ્યા છે તેમને આ વિડીયો ના કેપ્સન માં લખ્યું હતું કે ઠાકર અને માતાજીના આશીર્વાદથી અને આ બધાના સ્નેહ અને આશીર્વાદ થી.

તેમના આ વિડીઓ પર લાખો ચાહકોએ શુભેચ્છાઓ આપી છે આ કારની શો રુમ કિમંત 40.91 લાખ છે દમદાર એન્જીન સાથે આ કાર જોરદાર લુક આપે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો અને આવી પોસ્ટ જોવા માટે પેજનને પણ લાઈક કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *