અભિનેત્રી દિશા પટણી અત્યારે તેના બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ સાથેના બ્રેકઅપને લઈને ચર્ચામાં છે ટાઇગર શ્રોફ સાથેના બ્રેક બાદ દિશા પટાની ના પડતીના દિવસો શરૂ થયા છે હવે તેના વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છેકે અભિનેત્રીને એક મોટા પ્રોડક્શન હાઉસ દ્વારા તેની ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી છે.
અને દિશાને જે પ્રોડક્શનમાં બહાર કરવામાં આવીછે તે પ્રોડક્શન હાઉસની મલિક એકતા કપૂર છે કપૂર છે હકીકતમાં દિશાને જે ફિલ્મમાંથી બહાર નીકાળી તે ફિલ્મનું નામ કેટીના છે કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ દિશા પટનીની નીકાળ્યા બાદ ફિલ્મમાં બાદ શ્રદ્ધા કપૂર અને તારા સુતારિયા તો રહેશે જ.
હકીકતમાં પ્રોડયુઝર એકતા કપૂર પોતાના જીવન પર આધારિત ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહી છે અને આ ફિલ્મ માટે સૌથી પહેલા દિશા પટણીને કાસ્ટ કરવામાં આવી હતી અને મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું કેટલાક શોર્ટ પણ આપ્યા હતા પરંતુ હવે કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ
દિશાને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવી છે મીડિયા રિપોર્ટ મુજબ એકતા કપૂર ની પ્રોડક્શન કંપની બાલાજી મોશન પિક્ચર્સના કેટલાક લોકો અને દિશા પટણી વચ્ચે ઝ!ઘડો થયો હતો જેના બાદ એકતા કપૂરે મોટો નિર્ણય લીધો છે હવે દિશા પટાની ની જગ્યાએ તારા સુતારિયા અને શ્રદ્ધા કપૂરની વાત થઈ રહી છે.