ટીવી સિરિયલની અભિનેત્રી અને બિગબોસ 15ની વિજેતા તેજસ્વી પ્રકાશે હાલમાં એક નવી કાર ખરીદી છે તેજસ્વીએ ગઈ કાલે મુંબઈના એક શો રૂમમાં જઈને તેની કારના કાફલામાં એક વધુ કારનો ઉમેરો કર્યો તેજસ્વીએ નાગિન 6 હિટ જતા તેની ખુશી ડબલ કરવા માટી ઓડી ક્યુ 7 ગાડી ખરીદી છે જેને ખરીદવા સમયે એમના.
બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા પણ સાથે પહોંચ્યા હતા તે દરમિયાન કેટલીક મીડિયા દ્વારા લીધેલ તસ્વીર સામે આવી છે તેજસ્વીએ ગઈ કાલે મુંબઈના શો રૂમમાં થી સફેદ કલરની ઓડી લક્ઝ્યુરિસ ગાડી છોડાવી છે તેજસ્વી પોતાની ગાડી પુરા રીત રિવાજ મુજબ લાગી છે તેજસ્વી શો રૂમમાં પંડિતને બોલાવીને પૂજા અર્ચના કરાવી હતી તેજસ્વીએ આ દરમિયાન.
પોતાની નવી કાર પર કંકુથી ચોદલા કરીને વધાવી લીધી હતી અહીં કરણ કુન્દ્રા અને તેજસ્વી ગાડી જોડે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા ગાડી આગળ તેજસ્વી અને બોયફ્રેન્ડ કરણ કુંદ્રાએ અલગ અલગ પોઝ આપતા જોવા મળ્યા જેની કેટલીક તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને ફેન્સ એમને નવી ગાડી માટે શુભેછાઓ પાઠવી રહ્યા છે.