Cli

હોલીવુડના એક્ટરે પોતાની સગી માંને મોતને ઘાટ ઉતાર્યા બાદ ખુદ પ્રધાનમંત્રીને મોતને ઘાટ ઉતારવાનો હતો…

Ajab-Gajab Bollywood/Entertainment

મિત્રો શું કોઈ એક્ટર એટલી હદ સુધી જઈ શકે કે પ્રધાનમંત્રી ને મારવાની કોશિશ કરે અને કોઈ એક્ટર પોતાની સગી માને મારી શકે છે મિત્રો આ કંઈ ફિલ્મની કહાની નથી પરંતુ આ એક સત્ય હકીકત છે નેટફ્લિક્સ ની લોકપ્રિય સિરીયલ રિવરડેલના મશહૂર એક્ટર રાયન ગ્રંથમ એટલા ક્રૂર નીકળ્યા કે એક્ટર.

ખુદ તેની સગી માની હત્યા કરી દીધી રયાનની ઉંમર 24 વર્ષની છે એને તેણે પહેલા પણ તેની માને મારવાની કોશિશ કરી હતી એ સમયે તેણે પોતાની માને મારવાની કોશિશ કરતા સમયનો વિડિઓ પણ બતાવ્યો હતો પરંતુ ત્યારે તે બચી ગઈ હતી પરંતુ આ વખતે રયાને તેની માં જયારે પિયાનો વગાડી રહી હતી.

ત્યારે ગો!ળી મા!રીને હત્યા કરી દીધી રયાનની ગાડીમાંથી ત્રણ હથિયાર ગોળા બારૂદ અન્ય ઘાતક હ!થિયાર અને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ક્રુડોના ઘરનો નકશો પણ મળી મળી આવ્યો છે રાયન તેની માને મોતને ઘાટ ઊતાર્યા બાદ જસ્ટિન ક્રુડોને એપણ મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવવાનો હતો પરંતુ તેના પહેલા કે એક્ટર પોલીસના હાથે ચડી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *