બોલીવુડ અભિનેતા ચકી પાંડે ની જન્મદિવસ પાર્ટીનું આયોજન કરેલું હતું આ બર્થ ડે પાર્ટી માં બોલીવુડ અભિનેતા સલમાન ખાન સંજય કપૂર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન સારા અલી ખાન જાએદ ખાન અનન્યા પાંડે સોનાલી બિનદ્વે કરણ જોહર જેવા ઘણા બધા બોલિવૂડ સિતારાઓ.
આ બર્થડે પાર્ટીમાં ઉજવણી કરવામાં સામેલ હતા આ દરમિયાન જ્યારે સલમાન ખાન પોતાની ગાડીમાંથી નીચે ઉતરતા હતા એ દરમિયાન બોલીવુડ અભિનેત્રી અને અરબાઝ ખાનની પૂર્વ પત્ની મલાઈકા એરોરા સામે ઊભી હતી સલમાન ખાન બધાની સામે જોઈને અભિવાદન કરીને આગળ વધી ગયા.
પરંતુ મલાઈકાને બોલાવી નહીં એની સામે નજર પણ કરવાનું સલમાનખાને ઉચિત ના સમજ્યું મલાઈકા અરોરા પણ ચકી પાંડે ને જન્મદિવસની શુભેચ્છાઓ આપવા માટે આવી હતી જ્યારે એનો સામનો સલમાન ખાન થી થતા નજરો અને ઝુકાવી લીધી હતી આજે મલાઈકા અરોરા અરબાઝ ખાન થી.
કોઈ કારણોથી દૂર થઈ ગઈ છે અને તે અર્જુન કપૂર સાથે લવ અફેરમાં જોડાયેલી છે જોકે અર્જુન કપૂર સાથે તેને હજુ લગ્ન કર્યા નથી પરંતુ અવારનવાર તેની સાથે જોવા મળે છે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ના ઘણા બધા ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં વાયરલછે આ વચ્ચે તે ચકી પાંડેની બર્થ ડે પાર્ટીમાં પણ જોવા મળી હતી.