શહેનાઝ ગીલે પહેલી વાર પોતાના ઇન્ટરવ્યૂમાં મુંહતોડ જવાબ આપ્યો છે હકીકતમાં શહેનાઝ ગિલ પર લોકો આરોપ લગાવતા હોય છેકે એમણે સિદ્ધાર્થ શુકલાનો ફાયદો ઉઠાવ્યો છે સિદ્ધાર્થના નિધન બાદ શહેનાઝ કેટલાક સમય શાંત રહી પરંતુ તેના તેની હસી ઢિંઢોલિ ફરીથી શરૂ થઈ ગઈ તેઓ અત્યારે.
હસતા ખેલતા પોતાના વિડિઓ શેર કરી રહી છે અને એજ વાત કેટલાય લોકોને છુપી રહી છે શહેનાઝ ને ટ્રોલ પણ કરવામાં આવી રહી છે હકીકતમા શહેનાઝ ગયા દિવસોમાં શિલ્પા શેટ્ટીના શોમાં પહોંચી હતી શોમાં શિલ્પાએ સવાલ પૂછ્યો મેં સાંભળ્યું છેકે ગયા દિવસોમાં તમને એટલે ટ્રોલ એટલા માટે કરવામાં કે તમે બહુ ખુશ રહો છો.
અને ડાન્સ કર્યો હતો તેના પર શહેનાઝે જવાબ આપતા કહ્યું જો મને હસવાનો મોકો મળશે તો હસીસ અને ખુશ રહીશ મને દિવાળી મનાવવાનું મન કરશે તો દિવાળી મનાવીશ કારણ કે જીવનમાં ખુશ રહેવું બહુ જરૂરીછે ખુદ હું એવું કરવાની કોશિશ કરું છું આજે પહેલી વાર આ બાબતે હું વાતકરી રહી છું અને એટલા માટે કે તમે મને પૂછી રહી છો.
નહીતો હું આવી વાતો પર ક્યારેય વાત નહીં કરતી મને એનાથી કોઈ ફર્ક નથી પડતો કે કોણ શું કહે છે સિદ્ધાર્થ અને મારો જે સબંધ હતો તેના વિશે હું બધાને કેમ બતાવું મારૂ તેના સાથે શું કનેક્શન હતું એ મારે કોઈને જણાવવાની જરૂર નથી હું તેના માટે કેટલી મહત્વની હતી એ મને ખવબર છે.
મારે કોઈને ચોખવટ કરવાની જરૂર નથી અને સિદ્ધાર્થે મને ક્યારેય નથી કીધું કે હસવાનું નહીં સિદ્ધાર્થ મને હંમેશા હસતા જોવા માંગો હતો એટલે હું હંમેશા હસ્તી રહીશ અને હંમેશા કામ કરીશ કારણ મારે જીવનમાં બહુ આગળ વધવાનું છે જણાવી દઈએ સિદ્ધાર્થ અને શહેનાઝનો સબંધ બિગબોસથી શરાબ થયો હતો