Cli
દીકરીના જન્મ પછી આલિયા ભટ્ટે કરી પહેલી પોસ્ટ, કહ્યું જાદુગર બાળકી, તો અક્ષય કુમાર કહી દીધું આવું...

દીકરીના જન્મ પછી આલિયા ભટ્ટે કરી પહેલી પોસ્ટ, કહ્યું જાદુગર બાળકી, તો અક્ષય કુમાર કહી દીધું આવું…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર માતા પિતા બની ગયા છે આલિયા ભટ્ટે દીકરીને જન્મ આપ્યો છે ઘરમાં લક્ષ્મીના આગમનથી કપૂર અને ભટ્ટ પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે ચાહકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના સેલિબ્રિટી કપલને શુભેચ્છાઓ આપી રહ્યા છે તા સમયે આલિયા ભટ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ પર.

આ ખુશીના સમાચાર આપવા એક પોસ્ટ શેર કરી હતી આલિયા ભટ્ટે આ પોસ્ટમાં લખ્યું હતું કે અમને અમારી જીદંગીના સૌથી સારા સમાચાર પ્રાપ્ત થયા છે તે અમારી દિકરી સ્વરૂપે મળ્યા છે અને અને આ એક જાદુરી બાળકી ની જેમ અમારા જીવનમાં આવી છે અમારા પ્રેમના આર્શીવાદ ના ભાગરુપે દિકરી અવતરી છે રણબીર અને.

આલીયા માતાપિતા બની ગયા છીએ લવ યુ કહીને આલીયા ભટ્ટે આ પોસ્ટને શેર કરી હતી આલિયાની આ પોસ્ટ પર અનેક ચાહકો ની શુભેચ્છાઓ આપતી કોમેન્ટ વચ્ચે ઘમી ફિલ્મ સેલિબ્રિટીની પણ અનોખા અંદાજમા કમેન્ટ જોવા મળી હતી જેમાં નિમ્રત કૌર દિયા મિર્ઝા નેહા ધૂપિયા કૃતિ સેનન મૌની રોય માધુરી દીક્ષિત સોનમ કપૂર.

જેવા ઘણા બધા બોલિવૂડ સ્ટાર્સ ની કમેન્ટ આવી છે આ પોસ્ટ પર કમેન્ટ કરતા કપિલ શર્માએ લખ્યું હતું મમ્મી પપ્પા બનવા બદલ ખુબ ખુબ અભિનંદન આ દિકરી એ ભગવાનની શ્રેષ્ઠતમ ભેટ છે તમને બંનેને ભગવાને આશીર્વાદ આપ્યા છે નાની રાજકુમારીને ઘણો પ્રેમ ભગવાન તમારા સુંદર.

પરિવાર પર આશીર્વાદ વરસાવતા રહે એવી જ શુભેચ્છાઓ આ શિવાય અનન્યા પાંડે અને જાનવી કપૂરે આલિયાની ભટ્ટની પોસ્ટ પર હાર્ટ ઇમોજીસ સાથે પ્રેમ વરસાવતા શુભેચ્છાઓ આપી હતી તો બોલિવૂડ સુપરસ્ટાર અભિનેતા અક્ષય કુમાર એ પોતાના આગવા અંદાજ સાથે આલિયા ભટ્ટ અને.

રણબીર કપૂરને શુભેચ્છાઓ આપતા કમેન્ટ્સ કરી હતી કે ખૂબ ખૂબ શુભેચ્છાઓ રણબીર અને આલિયા દુનિયામાં ઘરમાં એક દીકરી હોવા જેવું જેવું કોઈ સુખ નથી ભગવાન તમારી રક્ષા કરે આલીયા ભટ્ટ ની આ પોસ્ટ પર ઘણા ચાહકોએ પ્રેમ વરસાવ્યો છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *