લાગે છેકે શાહરુખ ખાનની કુંડળીમાં એક સાથે રાહુ અને કેતુ બેસી ગયા છે આર્યન ખાન બાદ શાહરુખ પર એક નવી મુસીબત તૂટી પડી છે પાછળના ત્રણ વર્ષ થી શાહરૂખે પોતાની જિંદગીનો સૌથી ખરાબ સમય જોયો છે ત્રણ વર્ષ પહેલા શાહરુખની ફિલ્મ ઝીરો પુરી રીતે ફ્લોપ ગઈ હતી.
તેના બાદ શાહરુખ બોલીવુડમાં પાછા ન આવી શક્યા પાછળના દિવસોમાં શાહરૂખે પઠાણની શૂટિંગ શરૂ કરી હતી પરંતુ વચમાં આર્યન ખાનની ધરપક્ડ થયા પછી જેલમાંથી નિકળ્યા બાદ આર્યનની હાલત ખરાબ થઈ ગઈ હતી જેના કારણે શાહરૂખે ફરીથી પઠાણ ફિલ્મનું શૂટિંગ રદ કરવું પડ્યું.
તેના બધાથી બહાર નીકળીને શાહરુખ ફરીથી શૂટિંગ માટે તૈયાર થયા હતા પરંતુ એક વાર ફરીથી છેલ્લા સમયે બધું રદ કરવું પડ્યું પઠાણની શૂટિંગ સ્પેનમાં થવાની હતી પરંતુ કો!રોનાને કારણે બધું રોકાઈ ગયું આ ત્રીજી વાર થયું છે શાહરુખ ખાને પઠાણ ફિલ્મની શૂટિંગ રદ કરવી પડી.
વારંવાર ફિલ્મનું શૂટિંગ રદ કરવા પર ફિલ્મ પર બહુ પૈસા ખર્ચ થઈ રહ્યા છે શાહરુખ ખાનને ખબર નથી પડતી કે આખરે એમની જિંદગીમાં શું ચાલી રહ્યું છે બધી મુસીબતો વારંવાર એમની આગળ આવી રહી છે મિત્રો શાહરુખ ખાનની આ વાત પર તમારે શું કહેવું છે પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી