બૉલીવુડ માં અત્યારે આ બદ્ધુ શુ થઈ રહ્યં છે પહેલા સલમાં ખાનને મોતને ઘાટ ઉતારવાની ધમકી આપી હતી અને હવે એકટર સ્વરા ભાસ્કર ને પણ આવી ધમકી મળી છે સલમાન ખાન ના પિતા સલીમ ખાન સવારે મોર્નિંગ વોકમા જતાં ત્યારે એમને ચિઠ્ઠી મળી હતી પરંતુ સ્વરા ભાસ્કર ને તો તેમના ઘરે ચિઠ્ઠી મોકલવામાં આવી.
હકીકતમાં સ્વરા ને એક ધમકીભરી ચિઠ્ઠી સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવિ હતી આ ચિઠ્ઠીમાં તેમને વીરસાવરકર ની બેઇજ્જતી ન કરવાનું કહીને ગાળોથી ની ભરેલી ચિઠ્ઠીમાં મોતથી ઘાટ ઉતારી દેવાની ધમકી આપવામાં આવી અને છેલ્લે લખ્યું કે દેશના નૌ જવાનો મિત્રો જાણકારી માટે જણાવી દઈએ કે સ્વરા ને 2017 માં.
વીર સાવરકર સામે ટ્વીટ કર્યું હતું જેમાં સ્વરા ને લખેલું હતું કે વીર સાવરકરને જેલ માંથી નીકળવા માટે અંગ્રેજો ને વિનંતિ કરી હતી એટલે સાવરકર વીર બિલકુલ નથી વીરસવરકારને હિન્દુત્વના હિન્દુ રાષ્ટ્રીય વાદી રાજનીતિ વિચાર ધારા ને વિકસિત કર્યું હતું અને આના સામે બોલવા માટે આજ સ્વરા ભાસ્કર ને ધમકીભરી ચિઠ્ઠી મળી આવી છે.
આ ચિઠ્ઠી મળ્યા પછી સ્વરાને મુંબઈ ના બારસોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે મુંબઈ પોલીસ નું કેવું છેકે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરી છે અને તેની ધરપકડ કરવા માટે અમે પુરી કોશિશ કરી રહ્યા છીએ મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર પોસ્ટમાં કોમેંટ કરીને જણાવવા વિનંતી.