સલમાનને સાપે ડંખ માર્યો તેના સમાચાર હજુ શાંત થયા નથી ને ત્યાંતો એક વધુ સેલિબ્રિટીને સાપે ડંખ માર્યો છે સેલિબ્રિટીનો તો સાપે ડંખ માર્યાનો વિડિઓ પણ વાઇરલ થઈ ગયો છે રોક નિશન જેવું પોપ્યુલર ગીત ગાનારા પોપ્યુલર સિંગર મેટા ત્યારે મુસીબતમાં પડી ગઈ જયારે તેને સાપે ડંખ માર્યો.
હકીકતમાં મેટા પોતાના એક ગીતનું શૂટિંગ કરી રહી હતી એક સીનમાં મેટાને સાપ સાથે બતાવવાની હતી એટલા માટે એક સાપના એક્સપર્ટને બોલાવવામાં આવ્યા અને પાળેલ સાપોને મેટા ઉપર રાખવામાં આવ્યા જયારે સીનનુ શૂટિંગ થઈ રહ્યું હતું ત્યારે એક સાપને અચાનક ગુસ્સો આવી ગયો.
ત્યારે સાપે મેટાને સીધો મોઢા પર ડંખ મારી દીધો મેટા સાપને દૂર કરે તે પહેલાજ મેટાને સાપે ડંખ મારી દીધો હતો સારું થયું એતો સાપ વધુ ઝે!ર વાળો ન હતો મેટાને મોઢાપર ડંખ મારતા મેટાને લો!હી વહેવા લાગ્યું હતું મેટાને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.
જણાવી દઈએ કેટલીયે જગ્યાએ સાપનો આ રીતે ઉપયોગ કરવાનો પ્રતિબંધ લગાવામાં આવેલ છે તેમ છતાં કેટલાક લોકો આ રીતે વિડિઓ બનાવવાના ચક્કરમાં સાપો સાથે રમત કેમ રમતા હશે મિત્રો મેટાની આ હરકત પર તમારે શું કહેવું છે પોસ્ટમાં કોમેંટ કરવા માટે વિનંતી અને પોસ્ટ પસંદ આવી હોય તો સેર કરી દેજો.