Cli

સીધુ મોસેવાલા ના ગયા પછી એમના ડોગ શેરૂ અને બગીરા ની ગંભીર હાલત છોડી દીધું ખાવા પીવાનું…

Bollywood/Entertainment Breaking

જ્યારથી સીધું મોસેવાલાએ દુનિયા છોડી છે ત્યારથી દરેક એમને યાદ કરી રહ્યા છે પંજાબને પોતાના અવાજથી મશહૂર કરનાર સીધું મોસેવાલા હવે આ દુનિયામાં નથી રહ્યા 29 મેના રોજ સીધું મોસેવાલા એમની બીમાર માસીને મળવા જઈ રહ્યા હતા પરંતુ રસ્તામાં જ કેટલાંજ બદમાશોએ એમને ઘેરી લીધા એમને ગોળીઓ.

મારીને મોતને ઘાટ ઉતારી દીધા મિત્રો સીધું મોસેવાલાના ગયા પછી એમના ફેન્સ ખુબજ દુઃખી છે અને એમના માં બાપ પુરી રીતે તૂટી ચુક્યા છે પરંતુ એમના માં બાપ શિવાય કેટલાય એવા પ્રાણી પણ છે જેઓ સીધું મોસેવાલાની યાદમાં રાત દિવસ રડતા રહે છે સોસીયલ મીડિયામાં સીધું મોસેવાલાના પ્યારા મિત્રની.

તસ્વીર સામે આવી છે તમને જણાવી દઈએ સીધું મોસેવાલાને ગયા પછી એમના બે મિત્રો એટલે કે એમના બે ડોગ શેરૂ અને બગીરા એમને યાદ કરી રહ્યા છે બંને ડોગે સિધુના ગયા પછી ખાવાનું છોડી દીધું છે અને આ બંનેની હાલત ખરાબ થઈ ગઈ છે તમને જણાવી દઈએ સીધું મોસેવાલા એમના હાથે આમને ખબરાવતા હતા પરંતુ હવે એ હાથ નથી રહ્યા જે એમને.

ખાવા ખવડાવતા હતા સોસીયલ મીડીયામા આવેલ આ તસ્વીર લોકોને ભાવુક કરી રહી છે એક જાનવર પણ પોતાનો પ્રેમ અને દુઃખ બતાવી રહ્યુંછે તે એમના માલિકને અહીં ત્યાં ગોતી રહ્યા છે સીધું મોસેવાલા ખાસ કરીને એમના ડોગ શેરૂ અને બગીરા સાથે રમ્યા કરતા કરતા પરંતુ હવે આ બંને ડોગ માલિક વગર સૂના થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *