સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા રહે છે જેમાં એક એવો વિડિયો સામે આવ્યો છે જે જોઈને કાળજુ કંપની ઊઠેછે આ દુનિયા પર મનુષ્યને જન્મ આપનાર એક માંછે એક જનેતા પોતાની કોખમાં નવ મહિના સુધી બાળકને રાખીને મોટુ કરે છે પોતે ભીનામાં સૂઈને બાળકને સુકામાં સુવડાવે છે અને એજ દીકરાઓ.
જ્યારે મોટા થઈને એજ માં હેરાન કરે છે ત્યારે એક માંની આત્મા શું વિતે એ કલ્પના કરો મિત્રો તાજેતરમાં સોશિયલ મીડિયા પર જે વિડીઓ વાઈરલ થયો છે એમાં એક આધેડ વયના માંજી એક ખંડેર હાલતમા ગટરની બાજુમા રોટલીના ટુકડાઓ અને ફેંકેલા ખોરાકને ખાતા જોવા મળે છે જેમાં સામજીક સંસ્થાના લોકો પહોંચે છે.
ત્યારે તે એમને પાસે આવવાની પહેલા મનાઈ કરી પથ્થર ઉઠાવે છે પછી જ્યારે એ યુવાનો કહે છે માશી અમે આપની મદદ કરવા માટે આવીએ છીએ ત્યારે માંજી જણાવે છેકે મારા બે દીકરાઓ છે તે બંનેના લગ્ન કરાવ્યાછે મેં તણે પોતાની પત્ની ની વાતો સાંભળીને તેઓ મને મારીને ઘરની બહાર તગડી દીધી છે.
પહેલા તો મારા દીકરાની વહુ મને મારતી અને કહેતી કે કામ કરવું હોય તો જ રહેવું મફતના રોટલા તોડવા માટે ઘરમાં ના પડ્યા રહો હવે તેમને મારા દીકરાઓને ઉશ્કેરીને મારા વિરુદ્ધ ભડકાવ્યા અને મને મારા દીકરાઓએ ખૂબ માર માર્યો અને ઘરમાંથી કાઢી ફરી ના આવવા જણાવ્યું છે.
સામાજિક સંસ્થા ના લોકોએ એ મહિલાને પોતાની સાથે લઈ જઈને એમને આશરો આપ્યો એમને અનાથ આશ્રમમાં રહેવા માટે સ્થાન કપડા અને જમવા ની સગવડ કરાવી દીધી હતી વાંચક મિત્રો આવા કપાતર દીકરાઓ માટે આપનો શું અભિપ્રાય છે પોસ્ટમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો.